પારરક્ત ક્ષેત્રમાં પાસ્કન, બ્રેકેટ અને પીફુન્ડ શ્રેણીની હાજરી હોય છે.
પાસ્કન શ્રેણીમાં રેખાઓની સંખ્યા = $n_2 - 3 = 6 - 3 = 3$
બ્રેકેટ શ્રેણીમાં રેખાઓની સંખ્યા = $n_2 - 4 = 6 - 4 = 2$
પીફુન્ડ શ્રેણીમાં રેખાઓની સંખ્યા = $n_2 - 5 = 6 - 5 = 1$
તેથી, રેખાઓની કુલ સંખ્યા =$3 + 2 + 1 = 6$
$(h = 6.63 \times 10^{-34}\,Js)$