પ્રાથમિક કક્ષક ની ત્રિજ્યા \(:{\text{ }}r\,\, = \,\,0.529 \times \frac{{{1^2}}}{1}\,\, = \,\,0.529\,{\mathop A\limits^o}\)
દ્વિતીય કક્ષક ની ત્રિજ્યા \(\,r\,\, = \,\,0.529 \times \frac{{{2^2}}}{1}\,\, = \,\,0.529 \times 4\,\, = \,\,2.116{\mathop A\limits^o}\)
તૃતીય કક્ષક ની ત્રિજ્યા \(\,r\,\, = \,\,0.529 \times \frac{{{3^2}}}{1}\,\, = \,\,0.529 \times 9\,\, = \,\,4.761\,{\mathop A\limits^o}\)
ચોથી કક્ષક ની ત્રિજ્યા \(:{\mkern 1mu} r{\mkern 1mu} {\mkern 1mu} = {\mkern 1mu} {\mkern 1mu} 0.529 \times \frac{{{4^2}}}{1}{\mkern 1mu} {\mkern 1mu} = {\mkern 1mu} {\mkern 1mu} 0.529 \times 16{\mkern 1mu} {\mkern 1mu} = {\mkern 1mu} {\mkern 1mu} 8.464{\mkern 1mu} \mathop {{\text{ }}A}\limits^o \)
$A$. $1s$ કક્ષક માટે,ન્યુકિલિયસ પર સંભાવ્યતા ધનતા મહત્તમ હોય છે.
$B$. $2s$ કક્ષક માટે,સંભાવ્યતા ધનતા પ્રથમ (પહેલા) મહત્તમ સુધી વધે છે અને પછી તીવ્રતા રીતે શૂન્ય સુધી ધટે છે.
$C$. કક્ષકોની સીમા સપાટી આકૃતિઓ ઈલેકટ્રોન મળી આવવાની સંભાવ્યતાની $100 \%$ વિસ્તારનો સમાવેશ કરે છે
$D$. $P$ અને $d-$કક્ષકો અનુક્રમે $1$ અને $2$ કોણીય નોડ ધરાવે છે
$E$. ન્યુકિલિયસ પર $P-$કક્ષક ની સંભાવ્ય ધનતા શૂન્ય છે.