Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જો સમાન ટાર્ગેંટ સાથે $40\, keV$ ઊર્જા ધરાવતા સંઘાતી ઈલેક્ટ્રોન વડે ઈલેક્ટ્રોન ઉત્પન્ન થાય તો નીચેની પૈકી કયા ક્ષ કિરણોની ઊર્જા મહત્તમ.......$\mathop A\limits^o $ હશે?
હાઈડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન જ્યારે ત્રીજી કક્ષાથી બીજી કક્ષામાં સંક્રાંતિ કરે છે ત્યારે $\lambda_0$ જેટલી તરંગલંબાઈનું વિકિરણ ઊત્સર્જીત થાય છે. આજ પરમાણુમાં ચોથી કક્ષાથી બીજી કક્ષામાં ઈલેક્ટ્રોન સંક્રાતિ કરે તો કેટલી તરંગલંબાઈમાં વિકિરણ ઉત્સર્જીત થશે?