[આપેલ : ઇલેકટ્રોનનું દળ = $9.1 \times 10^{-31} \mathrm{~kg}$, પ્લાન્ક અચળાંક $(h)=6.626 \times 10^{-34} \mathrm{Js}$ ] (Value of $\pi=3.14$ )
$\Delta \mathrm{V} $$ =\frac{6.626 \times 10^{-34}}{9.1 \times 10^{-31} \times 10^{-15} \times 4 \times 3.14} $
$ =57.97 \times 10^{+9} \mathrm{~m} / \mathrm{sec}$
કારણ $R$ : કક્ષકમાં આવેલા બે ઇલેકટ્રોન વિરૂદ્વ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે.
વિધાન $I :$ રુથરફોર્ડનો સોનાના વરખનો પ્રયોગ હાઇડ્રોજન અણુના રેખા વર્ણપટને સમજાવી શકતો નથી.
વિધાન $II :$ હાઇડ્રોજન અણુનું બોહર મોડેલ હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતનો વિરોધાભાસ કરે છે.
પ્રકાશમાં ઉપરોક્ત વિધાનોના , નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો: