Question
હાઈકુમાં $.............$ અક્ષરો હોય છે. $(14, 17)$

Answer

$17$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

‘જીવમાં જીવ આવ્યો' કાવ્યનો પ્રકાર $............. ($સૉનેટ, ખંડકાવ્ય, ઊર્મિકાવ્ય$)$
'મોરલી' કાવ્યમાં ‘વહાલો' શબ્દ, $.............$ માટે પ્રયોજાયો છે $($ગોવાળ માટે, સુદામા માટે, કૃષ્ણ માટે$)$
$.............$ અંગ્રેજી શબ્દ કાવ્યમાં નથી. $($લેમ્પ, કારપેટ, બાસ્કેટ$)$
જીવમાં જીવ આવ્યો' કૃતિમાં $.............$ વર્ણન છે $?\ ($પક્ષીઓના કલરવનું, માનવસૃષ્ટિના દુ:ખનું, વરસાદના આગમનનું$)$
_________ સાદની જી રે, મોરલી કયાં રે વાગી!
(ગરવા, સરવા, હરવા)
કવિ $.............$ સાથે પરસ્પરનાં હૃદયનો ભાવ મેળવવા ઇચ્છે છે. $($અજાણી વ્યક્તિ, પોતાના પડોશી, પોતાના મિત્ર$)$
'સૂર્ય તપતો હોય' એ દ્વારા $.............$ નું સૂચન કરવામાં આવે છે. $($પ્રગતિ, અધોગતિ$)$
કવિ $.............$ નો દીપક કદી ન ઓલવાય એમ ઈચ્છે છે. $($અંધશ્રદ્ધા, શ્રદ્ધા, નિરાશા$)$
સતની કાંટાળી કેડી પર $.............$ બની પથરાજો. $($પુષ્પ,કંટક,પાથરણું$)$
કાવ્યનાયિકા $.............$ પૂછી પૂછીને દીવાનખાનામાં ગોઠવણી કરે છે. $($વસ્તુના મનને, દીવાનખાનાને, પોતાના મનને$)$