Question
સતની કાંટાળી કેડી પર $.............$ બની પથરાજો. $($પુષ્પ,કંટક,પાથરણું$)$

Answer

પુષ્પ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

લીમડો $.............$ આપે છે. $($ગરમી, શીતળતા$)$
વૃંદાવનના માર્ગે વહાલો શું માંગે છે $?\ ($દહી, માખણ, દાણ$)$
સારું-નઠારું કામ કવિ $.............$ કરતા હોવાનું જણાવે છે. $($ઉતાવળથી, કંટાળાથી, બિનઆવડતથી$)............$
સુશોભનથી $................$ પ્રસન્ન થાય છે. $($કાવ્યનાયિકો, દીવાનખાનું, મન$)$
‘મોરલી' કાવ્યમાં કૃષ્ણ માટે નીચેનામાંથી $.............$ શબ્દ વપરાયો નથી. $($પ્રભુ, વ્હાલો, માખણચોર$)$
કવિ $.............$ મેળવવા પોતાનો હાથ અજાણી વ્યક્તિ તરફ લંબાવે છે. $($ધન, મૈત્રી, સત્તા$)$
કાનાની વિરહિણી મોરલી $.............$ સમયે વાગી હતી. $($સાંજના, રાત્રીના, સવારના$)$
કાવ્યનાયિકા $.............$ ઊભા રહીને રસ્તો નિહાળે છે. $($બારણા કને, બારી કને, મુખ્ય દરવાજે$).$
'સૂર્ય તપતો હોય' એ દ્વારા $.............$ નું સૂચન કરવામાં આવે છે. $($પ્રગતિ, અધોગતિ$)$
હાઈકુમાં $.............$ અક્ષરો હોય છે. $(14, 17)$