$HCl$ અણુમાં બંધનનો પ્રકાર નીચેનામાંથી ક્યો છે?
Medium
Download our app for free and get startedPlay store
b
$HCl$ અણુ ધ્રુવીય સહસંયોજક તેનું કારણ $H$ અને $Cl$ વચ્ચેની વિદ્યુતઋણતાનો તફાવત છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ફોટોગ્રાફીમાં હાઇપોનો ઉપયોગ કોના કારણે થાય છે
    View Solution
  • 2
    નીચેના પૈકી કયુ ઝેનોન ઓકસો સંયોજન ઝેનોન ફ્લોરાઈડના જળવિભાજનથી મેળવી શકતુ નથી ?
    View Solution
  • 3
    વિધાન $I$ : ઉમદા વાયુના ઉત્કલનબિંદુ ઘણાં ઉંચા હોય છે.

    વિધાન $II$ : ઉમદા વાયુઓ એક પરમાણુવીય વાયુઓ છે. તેઓ પ્રબળ વિક્ષેપન બળોથી જકડાયેલા હોય છે. આથી તેઓ ખૂબ નીચા તાપમાને પ્રવાહીકરણ પામે છે અને તેથી તેમના ઉત્કલનબિંદુ ઉંચા હોય છે.

    View Solution
  • 4
    જો $HNO_3$ નું રૂપાંતર ${N_2}O$ માં થાય તો ઓક્સિડેશન આંકમાં કેટલો ફેરફાર થાય?
    View Solution
  • 5
    હિલીયમ અંગે નીચેનામાંથી ક્યુ વિધાન સાચું નથી?
    View Solution
  • 6
    સલ્ફરની ઇલેક્ટ્રોન એફીનીટી........
    View Solution
  • 7
    ઓક્સિડેશનકર્તા તરીકેની પ્રબળતાનો સાયો કમ જણાવો.
    View Solution
  • 8
    $PO_4^{3-}$ આયનમાં $O$ પરમાણુ પરનો formal charge અને $P - O$ બંધક્રમાંક અનુક્રમે ....... થશે.
    View Solution
  • 9
    નાઇટ્રોજન સમૂહમાં $N$ થી $Sb$ તરફ જતા હાઇડ્રાઇડમાંનો $H - M - H$ બંધકોણ $90^o$ ની નજીકનો બનતો જાય છે, કારણ કે ......
    View Solution
  • 10
    પ્રવાહીમાં પાણીની હાજરી ચકાસવા માટે નીચે પૈકી કઈ શ્રેષ્ઠ વૈજ્ઞાનિક પદ્ધતિ છે?
    View Solution