Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$As^{3+}$ અને $Zn^{2+}$ ધરાવતા એસિડિક દ્રાવણમાં $H_2S$ પસાર કરતા શા માટે ફક્ત $As^{3+}$ નુ જ $As_2S_3$ તરીકે અવોપન થાય છે પરંતુ $Zn^{2+}$ નુ $Zns$ તરીકે અવક્ષેપન થતુ નથી?
નિર્બળ એસિડ $HX$ વિયોજન અચળાંક $1 \times {10^{ - 5}}\,M$ ધરાવે છે. તે આલ્કલી સાથે પ્રક્રિયા કરીને ક્ષાર $NaX$ બનાવે છે.$NaX$ના $ 0.1 \,M$ દ્રાવણનો જલીયકરણ અચળાંક......$\%$ છે.