$HCl$ની દ્વિધ્રુવીય ચાકમાત્રા $1.03\, D$ છે, જો $H-Cl$ની બંધ લંબાઈ $1.26\,\overset{o}{\mathop{A}}\,,$ છે, તો $H-Cl$ બંધમાં આયનીય ગુણધર્મની ટકાવારી કેટલી   ............. $\%$ છે ?
  • A$60$
  • B$39$
  • C$29$
  • D$17$
Advanced
Download our app for free and get startedPlay store
d
Dipole moment is the product of magnitude of charge and seperation between charges.

i.e., \(P=q \times d\)

here compound is \(HCl\),you know as well, \(HCl\) is ionic compound in which one electron transfers from hydrogen to chlorine.

so, magnitude of charge on dipole, \(q =1.6 \times 10^{-19} \,C\)

and seperation between charges \(=\) bond length \(=1.26 A ^{\circ}=1.26 \times 10^{-10} \,m\)

so, dipole moment, \(P =1.6 \times 10^{-19} \times 1.26 \times 10^{-10}\, Cm\) \(=2.016 \times 10^{-29}\, Cm\)

we know, \(1 D =3.335 \times 10^{-30}\, Cm\) [ Debay, \(D\) is the unit of dipole moment ] \(=2.016 \times 10^{-29} /\left(3.335 \times 10^{-30}\right)\)

\(=20.16 / 3.335\)

\(=6.0449\, D\)

now, percentage ionic character \(=\) experimental value/ theoretical value \(\times 100\) \(=1.03 \,D / 6.0449 \,D \times 100\)

\(=0.170 \times 100\)

\(=17.00\, \%\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેના માંથી ક્યાં કારણોસર $HF$ નું ઉત્કલન બિંદુ ઊંચું છે? 
    View Solution
  • 2
    નીચેના સંયોજનો પૈકી કયું સંયોજન એવું છે કે જે ધ્રુવીય છે અને તેમાં કેન્દ્રિય અણુનું સંકરણ  $s{p^2} - $  છે
    View Solution
  • 3
    સલ્ફ્યુરિક એસિડ માં સલ્ફર ની સંયોજકતા કેટલી છે?   
    View Solution
  • 4
    નીચેનામાંથી ક્યો ધટક પિરામિડ આકાર ધરાવે છે?
    View Solution
  • 5
    નીચેનામાંથી કોની દ્વિધ્રુવ ચાકમાત્રા શૂન્ય છે ?
    View Solution
  • 6
    $N_2$ અણુ ના પરમાણુમાં કેટલા બંધ હોય છે  
    View Solution
  • 7
    જ્યારે આયોડિન જલીય પોટેશિયમ આયોડાઇડમાં ઓગળવામાં આવે છે, ત્યારે રચાયેલી સંયોજનનો આકાર કેવો હોય છે?
    View Solution
  • 8
    $HCl$ અણુમાં નીચેનામાંથી કઇ કક્ષકોનો ઓવરલેપ સંકળાયેલ હશે?
    View Solution
  • 9
    એક અણુ સ્તરીય ચોરસ છે અને તેમાં કોઇ લોન પેર નથી. તો ક્યા પ્રકારના સંકરણ સાથે સંકળાયેલ હશે?
    View Solution
  • 10
    સંયોજન $MX_4$ ચતુષ્ફલકીય છે. સંયોજનમાં $\angle \,XMX$ ખૂણાની સંખ્યા કેટલી છે?
    View Solution