હેલોજન અણુઓની બંધ વિયોજન ઊર્જા માટે નીચેના પૈકી કયો ક્રમ સાચો છે ?
  • A$Br_2 > I_2 > F_2 > Cl_2$
  • B$F_2 > Cl_2 > Br_2 > I_2$
  • C$I_2 > Br_2 > Cl_2 > F_2$
  • D$Cl_2 > Br_2 > F_2 > I_2$
NEET 2016, Medium
Download our app for free and get startedPlay store
d
\(\mathrm{Cl}_{2}>\mathrm{Br}_{2}>\mathrm{F}_{2}>\mathrm{I}_{2}\)

Bond dissociation energy of \(F_{2}\) less than \(C l_{2}\) and \(B r_{2}\) because small size of atom result in strong lone pair repulsion.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી ક્યુ સંયોજન સૌથી વધુ એસિડિક છે ?
    View Solution
  • 2
    $P_4O_{10}$ ને પાણી સાથે ગરમ કરતા .............. મળે છે.
    View Solution
  • 3
    એક મોલ ફ્લોરીનની પ્રક્રિયા બે મોલ ગરમ અને સાંદ્ર પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ થાય છે. ત્યારે $KF$, $H_2O$ અને $O_2$ નીપજ મળે છે. તો $KF,H_2O$ અને $O_2$ નો મોલ ગુણોત્તર કેટલો હશે?
    View Solution
  • 4
    જ્યારે $KHSO_4$ ને $H_2SO_4$  ના પ્રબળ દ્રાવણમાં ઉમેરવામાં આવે છે, ત્યારે  દ્રાવણ  ની એસિડિટી શું હશે 
    View Solution
  • 5
     $C{l_2}{O_6}\left( l \right) + HF \to P + Q$ માં જો  $HF$ નો ઍસિડ $H$ એ $Q$ સાથે જોડાય છે ત્યારબાદ $Cl-$ પરમાણુ નું સંકરણ અને  $P$ અને $Q$ આયન ની અંદર  $\angle OClO$ 
    View Solution
  • 6
    $Cl, Br$ અને $I$ ની ઇલેક્ટ્રોનબંધુતાનો વધતો ક્રમ ..... છે.
    View Solution
  • 7
    ઉમદા વાયુઓ બીજા તત્વો સાથે પ્રકિયા કરતા નથી કારણ કે.......
    View Solution
  • 8
    ક્લોરીન અને નીચેનામાંથી બીજા કોના વડે બ્લીચીંગ પાવડર મેળવાય છે?
    View Solution
  • 9
    નીચેનામાંથી શું આંતર હેલોજન સંયોજનોની ખાસીયત નથી?
    View Solution
  • 10
    $XeOF_2$ માં $Xe$ નો ઓક્સિડેશન આંક કેટલો છે?
    View Solution