હેલોજનમાંથી કયો આયન નાઈટ્રીક એસિડ દ્વારા ઓક્સિડેશન પામશે?
  • A
    ફ્લોરીન
  • B
    આયોડીન
  • C
    ક્લોરીન
  • D
    બ્રોમીન
Medium
Download our app for free and get startedPlay store
b
આયોડીનનું ઓક્સિડેશન પ્રબળ ઓક્સિડેશનકર્તા જેવા કે \(HNO_3,\,O_3\) વિગેરે આયોડીન એસિડમાં થાય છે.

\({I_2} + 10HN{O_3} \to 2HI{O_3} + 10N{O_2} + 4{H_2}O\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્રબળ નાઈટ્રિક ઍસિડ આયોડિન સાથે પ્રકિયા કરે છે ત્યારે શું આપે છે ?
    View Solution
  • 2
    નીચેનામાંથી ક્યો પદાર્થ મંદ $H_2SO_4$ સાથે $SO_2$ મુક્ત કરે છે?
    View Solution
  • 3
    ${P_4} + 3KOH + 3{H_2}O \to P{H_3} + 3K{H_2}P{O_2}$ ; આ પ્રક્રિયામાં ફોસ્ફરસનું ........
    View Solution
  • 4
    ચોક્કસ આંતરહેલોજન સંયોજનોના આકાર નીચે આપેલા છે. તેઓમાંથી ક્યૂ સાચી રીતે જોડેલું નથી. ?
    View Solution
  • 5
    જ્યારે એમોનિયાને ક્યુપ્રીક ઓક્સાઇડ સાથે ગરમ કરવામાં ઓવ છે ત્યારે એમોનિયાનો અણુ .......
    View Solution
  • 6
    ફોસ્ફરસના કયા ઓકસોએસિડના રાસાયણિક સૂત્રમાં સૌથી વધારે સંખ્યામાં ઓકિસજન પરમાણુઓ રહેલા છે ?
    View Solution
  • 7
    નીચેનામાંથી કેમાં સૌથી વધુ દ્વિધ્રુવીય ચાકમાત્રા છે?
    View Solution
  • 8
    $FeSO_4$ ........ સાથે બ્રાઉન રિંગ આપે છે.
    View Solution
  • 9
    એક મોલ પેરોક્સોડાયસલ્ફ્યુરિક એસિડના જળવિભાજનથી શું નિપજશે?
    View Solution
  • 10
    નીચેનામાંથી કોણ $sp^3$ સંકરણ ધરાવતું નથી ?
    View Solution