Question
હેરોનના સૂત્રમાં $S$ એ $..............$ દર્શાવે છે.

Answer

અર્ધપરિમિતિ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$ \triangle ABC $ માં $AB = 15$ સેમી, $BC = 20$ સેમી અને $CA = 25$ સેમી હોય, તો $ \triangle ABC $નું ક્ષેત્રફળ $...........$ સેમી થાય. $(300, 250, 150)$
બહુપદી: $ 81 - 16x^2 $ ની ઘાત $........$ છે.
ચક્રીય ચતુષ્કોણ ABCD માં જો $\angle A =\angle C$ હોય, તો $\angle A =$ _______. $\left(60^{\circ}, 90^{\circ}, 120^{\circ}\right)$
$ \triangle PQR $ માં $PQ$ અને $PR$ નાં મધ્યબિંદૂ અનુક્રમે $X $ અને $Y$ છે, જે $QR = 3.2$ સેમી હોય, તો $XY = ………..$ સેમી. $(1.6, 6.4 , 4.8)$
જે બિંદુનો $X-$યામ ઋણ અને $Y-$યામ ધન હોય તે બિંદુ $........$ ચરણમાં હોય. $($પ્રથમ, દ્રીતીય, ચતુર્થ$)$
$................$ એ ચતુષ્કોણ $\text{ABCD}$ નો એક વિકર્ણ છે. $(AB, AD, AC)$
$ \triangle ABC $ માં $AB = 8$ સેમી અને $BC = 5$ સેમી હોય, તો $AC$ ની લંબાઈ $.......$ સેમીથી અધિક જ હોય.
લંબેચરસનું ક્ષેત્રફળ $= ……………$
સિંધુખીણની સંસ્કૃતિમાં વપરાતી ઈંટોમાં લંબાઈ, પહોળાઈ અને જાડાઈનો ગુણોત્તર હતો._________
જે બિંદુનું વર્તુળના કેન્દ્રથી અંતર તેની ત્રિજ્યા કરતાં વધારે હોય , તે બિંદુ વર્તુળના $................$ ના ભાગમાં આવેલું છે $. ($બહાર $/$ અંદર$)$