MCQ
હેતુલક્ષી વિધેયનું ઈષ્ટતમ મૂલ્ય કયાં બિંદુએ પ્રાપ્ત થાય છે ? 
  • A
    અસમતા સમીકરણના અક્ષો સાથેના છેદબિંદુએ
  • B
    અસમતા સમીકરણના ફક્ત $X$-અક્ષ સાથેના છેદબિંદુએ
  • C
    શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુ આગળ
  • D
    ઊગમબિંદુએ

Answer

The optimal value of the objective function is attained at the point is given by corner points of the feasible region.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો A અને B એવી ઘટનાઓ હોય જ્યાં $P(A)=\frac{5}{8}, P(B)=\frac{3}{8}$ અને $P(A \cup B)=\frac{3}{4}$ તો $P\left[B \mid\left(A \cup B^{\prime}\right)\right]=$ ____________
ધારોકે $f: R \rightarrow R$ એવો વિધેય છે કે જ્યાં $f(x)=\frac{x^2+2 x+1}{x^2+1}$ તો
$\int_{}^{} {\frac{1}{{1 + {{\cos }^2}x}}dx} = $
જો $A = \left[ {\begin{array}{*{20}{c}}x&1\\1&0\end{array}} \right]$ અને ${A^2}$ એ એકમ શ્રેણિક હોય , તો $x =$
વિઘેય $\sin x-\cos x$ એ.......માં વધતું વિધેય છે.
$\left| {\,\begin{array}{*{20}{c}}{{1^2}}&{{2^2}}&{{3^2}}\\{{2^2}}&{{3^2}}&{{4^2}}\\{{3^2}}&{{4^2}}&{{5^2}}\end{array}\,} \right|=$
અંતરાલ $0 < x \le 1$ માં વિધેય $f(x) = {x \over {\sin x}}$ અને $g(x) = {x \over {\tan x}}$ એ . . .
અહી $P$ એ શૂન્યતર બહુપદી છે કે જેથી દરેક $x$ માટે $P(1+x)=P(1-x)$ અને $P(1)=0$ છે. અહી  $m$ એ સૌથી મોટો પૂર્ણાંક છે કે જેથી દરેક $P(x)$ માટે $(x-1)^m$ એ $P(x)$ ને ભાગે છે. હોય તો $m$ ની કિમંત મેળવો.
$\frac{{dy}}{{dx}} = x\log x$ નો ઉકેલ મેળવો.
જો $(n - m)$ એ અયુગ્મ હોય અને $|m|\, \ne \,|n|,$ તો $\int_0^\pi {\cos mx\sin nx} \,dx =$