$HF$ સાથે $KF$ સંયોજાય છે અને $KHF_2$ બનાવે છે. આ સંયોજન નીચેનામાંથી કયા ઘટકો ધરાવતું હશે?
  • A$K^+,F^-$ અને $H^+$
  • B$K^+,F^-$ અને $HF$
  • C$K^+$ અને ${\left[ {H{F_2}} \right]^ - }$
  • D${\left[ {KHF} \right]^ + }$ અને $F^-$
Medium
Download our app for free and get startedPlay store
c
હાઈડ્રોજન બંધનને કારણે \(HF\) એ ડાયમર તરીકે હોય છે અને તે \(KF\) સાથે \(KHF_2\) બનાવે છે. \(KHF_2\) નું આયનીકરણ નીચે પ્રમાણે થાય છે.

\(KH{F_2} \rightleftharpoons {K^ + } + HF_2^ - \)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    હિલીયમ - ઓક્સિજનનું મિશ્રણ દરિયામાં ઉંડે ડૂબકી મારનારા, નાઈટ્રોજન ઓક્સિજનના મિશ્રણને બદલે શા માટે ઉપયોગ કરે છે?
    View Solution
  • 2
    બ્લીંચીંગ પાવડર ના થોડા ટીપાં સાથે પ્રક્રિયા કરીને શું આપશે?
    View Solution
  • 3
    દરિયાઈ પાણીમાંથી બ્રોમિનના ઉત્પાદનમાં, બ્રોમાઇડ્સ ધરાવતી માતૃ પ્રવાહીને નીચે પૈકી કોની સાથે પ્રક્રિયા કરવામાં આવે છે
    View Solution
  • 4
    $SO_2$ ટેમ્પરરી બ્લીચીંગ એજન્ટ તરીકે વર્તે છે, પરંતુ ક્લોરીન કાયમી બ્લીંચીગ એજન્ટ તરીકે વર્તેં છે. શા માટે?
    View Solution
  • 5
    હાઈડ્રોક્લોરિક એસિડને કાચના પાત્રમાં સંગ્રહ કરી શકાય નહિ કારણ કે કાચ સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે?
    View Solution
  • 6
    ધાતુ -હેલોજન બંધ $(M - X)$ બંધનો આયનિક ગુણધર્મ નીચેનામાંથી કયા ક્રમમાં ઘટતો જાય છે?
    View Solution
  • 7
    નાઈટ્રોજનનો સૌથી વધુ સ્થાયી ટ્રાયહેલાઈડ શોધો.
    View Solution
  • 8
    જ્યારે ઓર્થોફોસ્ફોરિક એસિડ ${600\,^o}C$  ગરમ થાય છે,ત્યારે ઉત્પન્ન થતી નીપજ કઈ છે
    View Solution
  • 9
    ${F_2},\,C{l_2},\,B{r_2}$ અને ${I_2}$ ની બંધ શક્તિ અનુક્રમે $155, \,244, \,193$ અને $151\,kJ\,mol^{-1}$ છે. તો તેમાંથી સૌથી નબળો બંધ કયો હશે?
    View Solution
  • 10
    મંદ $H_2SO_4$ સાથે નીચેનામાંથી કોણ $SO_2$ આપે છે ?
    View Solution