હિલીયમ અંગે નીચેનામાંથી ક્યુ વિધાન સાચું નથી?
  • A
    હાઈડ્રોજનને બદલે તે વાયુના બલુનમાં ભરવામાં આવે છે કારણ કે તે હલકો અને અદહનશીલ હોય છે.
  • B
    તે વાયુ દ્વારા ઠંડા પડાતા રીએક્ટર્સમાં વપરાય છે.
  • C
    શક્તિશાળી સુપર કન્ડક્ટીંગ ચુંબકો બનાવતા તથા તેને જાળવી રાખવા માટે તે વપરાય છે.
  • D
    નીચા તાપમાને ક્રાયોજેનીક  પ્રયોગો કરવા માટે તે ક્રાયોજેનીક એજન્ટ તરીકે વપરાય છે.
Medium
Download our app for free and get startedPlay store
a
હિલીયમ એ હાઈડ્રોજન કરતાં ભારે છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેના પૈકી કઈ ગોઠવણીમાં, ક્રમ એ તેની સામે લખેલ ગુણધર્મ સાથે સંપૂર્ણપણે બંધબેસતો નથી? 
    View Solution
  • 2
    નીચેનામાંથી કોણ વિધુતનુ મંદવાહક છે?
    View Solution
  • 3
    નીચેનામાંથી શું એન્ટીસેપ્ટીક તરીકે વપરાય છે?
    View Solution
  • 4
    કઇ પરિસ્થિતિમાં $N_2$ વાયુમાંથી વિધુત તણખા વડે સક્રિય નાઇટ્રોજન મેળવી શકાય છે ?
    View Solution
  • 5
    નીચે બે વિધાનો આપેલાં છે એકને કથન $A$ વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે.

    કથન $A$ : નિમજ્જન સાધન (diving apparatus)માં હિલિયમનો ઉપયોગ ઑક્સિજન મંદક તરીકે ઉપયોગી છે.

    કારણ $R$ : હિલિયમ $O _2$ માં ઊંચી (વધુ) દ્રાવ્યતા ધરાવે છે.

    ઉપરનાં વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

    View Solution
  • 6
    સલ્ફર કરતાં ઓક્સિજનની વિદ્યુતઋણતા વધારે છે. છતાં પણ $H_2S$ એસિડીક છે જ્યારે $H_2O$ તટસ્થ છે. આનું કારણ .........
    View Solution
  • 7
    આયોડિન સાથે સાંદ્ર નાઈટ્રિક એસિડ ની પ્રક્રિયા શું નીપજ આપશે?
    View Solution
  • 8
    નીચેનામાંથી ક્યા સંયોજનમાં $sp^2$ સંકરણ હશે?
    View Solution
  • 9
    ઝેરોક્ષ મશીનના ફોટોકન્ડકટર્સ નીચેનામાંથી શેનો ઉપયોગ કરે છે?
    View Solution
  • 10
    નીચેના પૈકી કયો એક આપેલા એસિડની વધતી એસિડિક પ્રબળતાનો સાચો વધતો ક્રમ રજૂ કરે છે ?
    View Solution