Question
હજરત ઉમર સાહેબ ઈમાન વિશે શું કહેતા ?

Answer

હજરત ઉમર સાહેબ કહેતા કે માણસનાં કપડાં પર લાખ થીંગડાં હશે તો ચાલી શકશે પણ એના ઈમાન પર એક પણ થીંગડું નહીં ચાલે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free