Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
"બહેન ગીત ગાય એટલે બધુ કામ પડતું મૂકીને એમને જ સાંભળતાં રહીએ."
$............$ બહેન ખૂબ ધીમું ગાય એટલે કામ મૂકી નજીક જવું પડે.
$............$ બીજાં કામ કરવા કરતાં બહેનનું ગીત સાંભળવું સારું.
$............$ બહેન બહુ સરસ ગાય છે એટલે સાંભળવાની બહુ મજા આવે.
"માતાને પ્રભુ પર કેવો અડગ ભરોસો."
$............$ સીતાને રામ પર ડગે નહીં તેવો વિશ્વાસ છે.
$............$ રામને ખબર છે કે સીતા જાતે પાછાં આવશે.
$............$ સીતાને વિશ્વાસ છે કે રામ લેવા નહીં આવે.
"હજાર રાવણ કે લાખો રાક્ષસો આવશે તોપણ સીતાનો વાળ વાંકો નહીં કરી શકે."
$............$ સીતાના વાળ ખૂબ મજબૂત છે.
$............$ સીતા પોતે એટલાં મજબૂત છે કે કોઈ એમને નુકસાન ન કરી શકે.
$............$ રાવણ અને રાક્ષસો સીતાનો એક વાળ પણ તોડી નહીં શકે.
"પ્રભુ $!$ આપનાથી દૂર રહીને માતાજી કેવી રીતે મજામાં હોય ?"
$............$ સીતાજી દુ:ખી છે.
$............$ રામ દુ:ખી છે.
$............$ રામ અને સીતાજી દુ:ખી છે.
"શુભમ દોડે તો સસલાને પણ પાછળ રાખી દે."
$............$ સસલું ધીમું દોડે છે.
$............$ શુભમ સસલા કરતાં વધારે ઝડપથી દોડે છે.
$............$ શુભમ ધીમે ધીમે દોડે છે.