(Image)
સંયોજન $A$ નું $IUPAC$ નામ $4-$ કલોરો $-1,3-$ ડાયનાઈટ્રોબેન્ઝિન છે.
સંયોજન $B$ નું $IUPAC$ નામ $4-$ ઈથાઈલ $-2-$ મિથાઈલ એનિલિન છે.
ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિક્લ્પોમાંથી સાયો ઉત્તર પસંદ કરો.