કોલમ $-I$ | કોલમ $-II$ |
$(A)$ સૂક્ષ્મ તંતુ | $(i)$ ગ્લાયકોકેલિક્સ |
$(B)$ સૂક્ષ્મનલિકા | $(ii)$ એક્ટિન |
$(C)$ કશા | $(iii)$ ટ્યુબ્યુલિન |
$(D)$ જીવાણુનું બાહયસ્તર | $(iv)$ ફ્લેજેલઇન |
$R -$ કારણ : કોષકેન્દ્રનાં કોષકેન્દ્ર પટલમાં કેટલાંક સ્થળે કોષકેન્દ્ર છિદ્રો આવેલાં છે.