Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$CH_3COOH$ અને $HCN$ ના વિયોજન અચળાંકો અનુક્રમે $1.8 \times 10^{-5}$ અને $7.2 \times 10^{-10}$ છે. તો $KCN\, (x_1)$ અને $CH_3COOK\, (x_2)$ ના જલવિભાજન અંશ વચ્ચેનો સંબંધ શું હોઈ શકે ?
કેટલાક દ્રાવણોમાં, જ્યારે થોડા જથ્થામાં પ્રબળ એસિડ કે પ્રબળ બેઇઝ ઉમેરવામાં આવે તો પણ $H_3O^+$ ની સાંદ્રતા અચળ રહે છે. આવા દ્રાવણો શાના તરીકે જાણીતા છે ?
સોડિયમ એસિટેટ અને એસિટિક એસિડને મિશ્ર કરી $p^H = 6$ ધરાવતુ બફર દ્રાવણ તૈયાર કરવા ક્ષાર અને એસિડની સાંદ્રતાનો ગુણોતર .......... હોવો જોઇએ. $(K_a =10^{-5})$