Question
હુકમસિંહે લેખકને શું કહ્યું ?

Answer

હુકમસિંહે લેખકને કહ્યું, “પંદર વરસથી મેદાનમાં સાહેબોને ફેરવું છું, પણ મારા પેંગડામાં પગ ઘાલીને મારી ઝડપે દસ-બાર કલાક ચાલનારો તમારા સિવાય કોઈ મળ્યો નથી.”

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free