Question types

છબી ભીતરની question types

25 questions across 5 question groups — pick any mix to generate a Gujarati paper with step-by-step answer keys.

25
Questions
5
Question groups
5
Question types
Sample Questions

છબી ભીતરની questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

આઠમા ઍવન્યૂના નાકા પાસે એક હબસી $–$ અમેરિકન શું વેચી રહ્યો હતો$?$
  • A
    મુખવાસ અને પાન$-$મસાલા
  • B
    ગાંધીજીના ફોટોગ્રાફ્સ
  • C
    કૅમેરા$-$બૅગ
  • જૂનાં અપ્રાપ્ય પુસ્તકો અને સામયિકો

Answer: D.

View full solution
લેખકના ટેબલની આસપાસ પિરસણિયાઓનો મેળો શા માટે જામ્યો હતો$?$
  • A
    તે ટેબલનું બુકિંગ થઈ ગયું હતું.
  • B
    પિરસણિયા આપસમાં ઝઘડ્યા હતા.
  • લેખક ગાંધીજી જેવા લાગતા હતા એટલે તેમની સેવા કરવા માટે.
  • D
    તે અશ્વિન મહેતાથી પરિચિત હતા.

Answer: C.

View full solution
હૉટલવાળો લેખકને કયા કારણે ગાંધીજી માનવા લાગ્યો$?$
  • લેખકનો દેખાવ ગાંધી ફિલ્મના હીરો જેવો હતો.
  • B
    લેખક ભારતથી આવી રહ્યા હતા.
  • C
    લેખક પાસે ગાંધીજીનો ફોટોગ્રાફ હતો.
  • D
    લેખકે ગાંધીજીની વેશભૂષા ધારણ કરી હતી.

Answer: A.

View full solution
હૉટલવાળો લેખકને __________________ને કારણે ગાંધીજી માનવા લાગ્યો. ( લેખકનો દેખાવ ગાંધી ફિલ્મના હીરો જેવો હતો, લેખક ભારતથી આવી રહ્યા હતા, લેખક પાસે ગાંધીજીનો ફોટોગ્રાફ હતો)
View full solution
લેખકના ટેબલની આસપાસ પિરસણિયાઓનો મેળો જામ્યો હતો કારણ કે ____________________________________. ( લેખક ગાંધીજી જેવા લાગતા હતા એટલે તેમની સેવા કરવા માટે, તે અશ્વિન મહેતાથી પરિચિત હતા, તે ટેબલનું બુકિંગ થઈ ગયું હતું)
View full solution

Generate a છબી ભીતરની paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App