Applied force \(\propto\) extension
but the graph between extension and stored elastic energy will be parabolic in nature
As \(U = 1/2\,\,k{x^2}\)or \(U \propto {x^2}\).
કથન $A:$ ઈમારતો અને પુલના બાંધકામમાં સ્ટીલનો ઉપયોગ થાય છે.
કારણ $R:$ સ્ટીલ વધારે સ્થિતિસ્થાપક અને તેની સ્થિતિસ્થાપકની હદ ઉંચી છે.
ઉપર્યુક્ત બંને વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.