Question
હું જેને …………………….. કરું, તેણે પક્ષીની આંખ વીંધવાની છે.

Answer

આદેશ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બીજા ત્રણ-ચાર બાળકોએ પણ મિહિરની વાતમાં  .......................... પુરાવ્યો. (મનસુબો, સૂર)
વીજળીરાણી પાવરહાઉસમાં આવતી રહે, …………………….. થાય અને પાછી કામ કરવા નીકળી પડે.
પરીક્ષા હશે તો તો …………………  ભૈયા માટે ખુશ થવાની વાત છે.
મંદિરના પૂજારીજી જ્યારે સાદ પાડે ત્યારે પ્રસાદ ખાવા દોડી આવતા ........................... ના આખા વૃંદને જોવાની અવિસ્મરણીય તક અહીં આવતા પ્રવાસીઓને પ્રાપ્ત થાય છે. (શિયાળ, ભુજ)
બકાએ ખેડૂતોને ……….. ન વાપરવા દીધી.(સોનેરી-રૂપેરી, બંદૂક)
જમ્યા પછી તરત પાણી ………………. હિતાવહ નથી. (પીવું)
બકાએ જોયું તો એક ……. માછલી નદીકાંઠે બાવળની ડાળ પર લટકતી હતી. (સોનેરી-રૂપેરી, ચોટડૂક)
કારેલાં ભલે ...................... હોય, પણ મને તો ખૂબ ભાવે. (મોટું, કડવું)
ઓમ મમ્મી આગળ _____________ વાતો કરતો હતો. (ડાહીડાહી, વળાયેલી)
મેં તમને ……………………. ની ધણી વાતો શીખવી છે.