Question
બકાએ ખેડૂતોને ……….. ન વાપરવા દીધી.(સોનેરી-રૂપેરી, બંદૂક)

Answer

બંદૂક

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

મૃદુલ ઘોષને ................ માં જિંદગી ગુજારવાની નોબત આવી.(પુનઃજીવિત ,વાહિલ ચોર)

ભયંકર મેઘગર્જના અને  .......................... ના ફટકાથી બાળ હનુમાન બેહોશ થઈને ધરતી પર પડયા. (તોફાન, વજ્ર)
હું ઘરેથી વહેલો નીકળ્યો _________ મોડો પડયો.(પણ, છતાં)
ભાઈલુ, ખોટી  ____________ ન કર. તારાથી ન અવાય.
અમારાં એવા  ....................... ક્યાં પૃથાબેન! સૂવાનું અગિયાર વાગ્યે પણ ઊઠવાનું વહેલું. (વળતર, નસીબ)
હનુમાનની  .......................... માં વજ્રના ઘાની અસર રહી ગઈ. (હડપચી, પવનદેવ)
કચ્છનો જાણીતો ડુંગર તે ........................... ડુંગર. (રણોત્સવ, કાળો)
હાં રે અમે ગ્યાં'તાં હો રંગને ઓવારે, કે તેજને ............................ (ફુવારે, ગાણે)
પરી તો એ વિદ્યા શિખવાડીને ……… થઈ ગઈ.(અદશ્ય, ભોળોભટાક)
કચ્છના પાટનગર ........................... જવાય છે. થી ખાવડા થઈને ધોરડો (ભુજ, કચ્છ)