Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એકબીજાને અડીને આવેલા બે ધ્વનિ સ્ત્રોત દ્વારા ઉત્સર્જિત થતાં પ્રગામી તરંગો $ y_1=4sin \left( {600\pi t} \right)$ અને $y_2=5sin \left( {608\pi t} \right)$ વડે આપવામાં આવે છે. આ બંને ધ્વનિ સ્ત્રોતોની નજીકનો અવલોકનકાર શું સાંભળશે?
ક્ષિતિજને સમાંતર $8 \,m$ ત્રિજ્યાના વર્તુળાકાર માગંમાં એક દોલિત સ્વરકાંટો ધીમેથી સમાાન રીતે ગતિ કરે છે. સ્વરકાંટાથી શ્રોતાનું એ જ સમતલમાં ટૂંકામાં ટુંકુ અંતર $9 \,m$ છે. જ્યારે આભાસી આવૃતિ મહત્તમ બને ત્યારે શ્રોતા અને સ્વરકાંટા વચ્ચેનુ અંતર ........ $m$ હશે.
$245 \,Hz$ આવૃતિ ધરાવતું ધ્વનિ તરંગ $300\, ms ^{-1}$ ના વેગથી ધન $x-$દિશામાં ગતિ કરે છે. તરંગનું દરેક બિંદુ આગળ અને પાછળ કુલ $6 \,cm$ જેટલું અંતર કાપે છે તો તરંગનું સમીકરણ શું થાય?