MCQ
$i + j + k $ અને $i + j$ બંને સદિશોને લંબ હોય તેવો સદિશ ......
- A$i + j$
- B$i - j$
- C$c (i - j), c$ અદિશ છે
- Dઆમાંથી એક પણ નહિ.
એકમસદીશ $=\frac{{(i + j + k) \times (i + j)}}{{|(i + j + k) \times (i + j)|}}$
$ = \frac{{ - i + j}}{{\sqrt 2 }} $
$= \frac{{ - 1}}{{\sqrt 2 }}(i - j)\,$ અથવા $c\,(i - j), $ જ્યાં $c$ અદીશ છે
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.