$\left| {\,\begin{array}{*{20}{c}}{31}&{37}&{92}\\{31}&{58}&{71}\\{31}&{105}&{24}\end{array}\,} \right|$ = . . ..
  • A$-2$
  • B$0$
  • C$81$
  • D
    એકપણ નહી.
Easy
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો $A = \left[ {\begin{array}{*{20}{c}}5&{5\alpha }&\alpha \\0&\alpha &{5\alpha }\\0&0&5\end{array}} \right]$, જો ${\left| A \right|^2} = 25$, તો $\left| \alpha \right|$ મેળવો. . .
    View Solution
  • 2
    જો $A$ અને $B$ એ  $3 \times 3$ કક્ષાના બે સામાન્ય શ્રેણિક છે . જો  $det (ABA^T) = 8$ અને $det\,(AB^{-1}) = 8$, તો  $det\, (BA^{-1} B^T)$ ની કિમંત મેળવો.
    View Solution
  • 3
    જો $A = \left[ {\begin{array}{*{20}{c}}1&{ - 2}\\5&3\end{array}} \right]$, તો $A + {A^T} =\ . ... ..$
    View Solution
  • 4
    જો $2A+B = \left[ {\begin{array}{*{20}{c}}
      1&0&3 \\ 
      { - 1}&4&6 \\ 
      2&5&2 
    \end{array}} \right],\,A - 2B = \left[ {\begin{array}{*{20}{c}}
      2&{ - 1}&5 \\ 
      0&3&6 \\ 
      1&2&1 
    \end{array}} \right]$ . તો  $Tr(A) -Tr(B)$ ની કિમત મેળવો.  (કે જ્યાં $Tr(A)$ એ શ્રેણિક $A$ ના વિકર્ણોના ઘટકોનો સરવાળો છે . )
    View Solution
  • 5
    જો ત્રિકોણનું ક્ષેત્રફળ $5$ એકમ હોય અને તેના બે શિરોબિંદુ $A(2, 1), B(3, -2)$ હોય અને ત્રીજું શિરોબિંદુ રેખા $y = x + 3$ પર આવેલ હોય તો ત્રીજા શિરોબિંદુના યામ મેળવો.
    View Solution
  • 6
    $3$  કક્ષાવાળા વાસ્તવિક ચોરસ શ્રેણિકોના ગણ પર વ્યાખ્યાયિત સંબંધ $ R $ નીચે મુજબ લો. $R = \{(A,B)| A=P^{-1}BP $ જયાં $P$  સામાન્ય શ્રેણિક છે. $\} $

    વિધાન $1:$ $R$  એ સામ્ય સંબંધ છે.

    વિધાન $2$:કોઇપણ બે $3$$ \times $$3$ શ્રેણિકો $M,N$ માટે જેનાં પ્રતિવિધેયો મળે તો $(MN)^{-1} = N^{-1}M^{-1}$

    View Solution
  • 7
    જો $\mathrm{a}_{\mathrm{r}}=\cos \frac{2 \mathrm{r} \pi}{9}+i \sin \frac{2 \mathrm{r} \pi}{9}, \mathrm{r}=1,2,3, \ldots, i=\sqrt{-1}$  હોય તો  $\left|\begin{array}{lll}a_{1} & a_{2} & a_{3} \\ a_{4} & a_{5} & a_{6} \\ a_{7} & a_{8} & a_{9}\end{array}\right|$ ની કિમંત મેળવો.
    View Solution
  • 8
    સમીકરણ $\left| {\,\begin{array}{*{20}{c}}1&4&{20}\\1&{ - 2}&5\\1&{2x}&{5{x^2}}\end{array}\,} \right| = 0$ ના બીજ મેળવો.
    View Solution
  • 9
    $a$ અને $b$ ની કઈ કિમંતો માટે આપેલ  સમીકરણ સંહતીઓ $2 x+3 y+6 z=8$  ;   $x+2 y+a z=5$  ;  $3 x+5 y+9 z=b$ નો બીજગણ ખાલી ગણ થાય.
    View Solution
  • 10
    જો $\left| {\,\begin{array}{*{20}{c}}a&b&{a + b}\\b&c&{b + c}\\{a + b}&{b + c}&0\end{array}\,} \right| = 0$; તો $a,b,c$ એ $.. . .$ શ્રેણીમાં છે .
    View Solution