MCQ
${\left( {x + \frac{1}{x}} \right)^{10}}$ ના વિસ્તરણમાં મધ્યમપદ મેળવો.
  • A
    $^{10}{C_4}\frac{1}{x}$
  • $^{10}{C_5}$
  • C
    $^{10}{C_5}x$
  • D
    $^{10}{C_7}{x^4}$

Answer

Correct option: B.
$^{10}{C_5}$
(b) Middle term of ${\left( {x + \frac{1}{x}} \right)^{10}}$is ${T_6} = {\,^{10}}{C_5}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $z$ એ $\sqrt[7]{-1}$ નું વાસ્તવિક શૂન્યેતર બીજ હોય તો  $z^{86}+z^{175}+z^{289}=$....................
જો $10 sin ^4 \theta + 15 cos ^4 \theta = 6 $ તો $27 cosec ^2 \theta + 8 sec ^2 \theta$ નું મૂલ્ય .......... છે.
જો $f (x) = \sin^2x + \cos^4x + 2$ અને $g (x) = \cos (\cos x) + \cos (\sin x).$ તથા $f (x)$ અને $g (x)$ નો આવર્તમાન અનુક્રમે $T_1$ અને $T_2$ હોય તો 
જો ઉપવલય $\frac{{{x^2}}}{{{a^2}}}\,\, + \;\,\frac{{{y^2}}}{{{b^2}}}\,\, = \,\,1$ના નાભિલંબના એક અંત્યબિંદુ આગળનો અભિલંબ એ પ્રધાન અક્ષના એક અંત્યબિંદુમાંથી પસાર થતો હોય, તો
$A$ અને $B$ બિંદુઓને જોડતા રેખાખંડને $(5, -1)$ બિંદુ $2:3$ ગુણોત્તરમાં વિભાજન કરે છે. જો $A$ બરાબર $(11, -3)$ હોય, તો $B$ શું થશે ?
વર્તૂળાકાર ટેબલની ફરતે $6$ મહેમાન સાથે એક યુગલ બેસી શકે છે. જો યુગલ ક્રમિક બેઠકોમાં બેસે તો કુલ કેટલી રીતે બેસી શકે ?
$u=\frac{2 z+i}{z-k i}, z=x+i y$ અને $k>0$ છે જો વક્ર $\operatorname{Re}( u )+\operatorname{Im}( u )=1$ દ્વારા દર્શાવે અને $y$-અક્ષને બિંદુઓ $P$ અને $Q$ એ છેદે છે જ્યાં $P Q=5,$ હોય તો $k$ ની કિમત મેળવો 
${8^{2n}} - {\left( {62} \right)^{2n + 1}}$ને $9$ વડે ભાગતા શેષ ________ છે. 
એક માણસ સીધી રેખા પર ચાલે છે. આ રેખાનાં યામાક્ષો પરના અંતઃખંડનાં વ્યસ્તનો સમાંતર મધ્યક $\frac{1}{4}$ છે. બિંદુઓ $(1, 1), (2, 2)$ અને $(4, 4)$ આગળ અનુક્રમે ત્રણ પથ્થરો $A, B$ અને $C$ રાખવામાં આવેલ છે. તો આ પથ્થરો પૈકી નો કયો/ના કયા માણસનાં રસ્તા પર છે ? 
જો $x$ એ ધન હોય અને ${(1 + x)^{27\,/\,5}}$ નું વિસ્તરણ માં પ્રથમ ઋણ પદ કેટલામું હશે ?