MCQ
If $X$ follows a binomial distribution with parameters $n = 6$ and $p$. If $9P\,(X = 4) = P\,(X = 2),$ then $p = $
  • A
    $\frac{1}{3}$
  • B
    $\frac{1}{2}$
  • $\frac{1}{4}$
  • D
    $1$

Answer

Correct option: C.
$\frac{1}{4}$
(c) $9.{}^6{C_4}{p^4}{q^2} = {}^6{C_2}{p^2}{q^4}$

Putting $q = 1 - p,$ we get required result.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમીકરણ $2x_1-2x_2+x_3=\lambda x_1,2x_1-3x_2+2x_3=\lambda x_2,-x_1+2x_2=\lambda x_3$ સંહતિને યોગ્ય ઉકેલ હોય તેવા બધા જ $\lambda $ ઓનો ગણ .......... .
જો $\vec p ,\,\,\vec q ,\,\,\vec r $એ સમાન મુલ્યના ત્રણ પરસ્પર લંબ સદિશો હોય, તો $\vec p $ અને $\vec p + \,\,\vec q + \,\,\vec r $ વચ્ચેનો ખૂણોનો મેળવો.
ધારોકે $a, b \in R.$ જો  રેખા $\frac{x-3}{7}=\frac{y-2}{5}=\frac{z-1}{-9}$ ની સાપેક્ષે બિંદુ $P( a, 6,9)$નું પ્રતિબિંબ $(20, b,-a-9)$ હોય તો $|a+b| = \, .......$ 
જો $a+x=b+y=c+z+1,$ જ્યાં $a, b, c, x, y, z$ એ શૂન્યેતર ભિન્ન વાસ્તવિક સંખ્યાઓ હોય તો $\left|\begin{array}{lll}x & a+y & x+a \\ y & b+y & y+b \\ z & c+y & z+c\end{array}\right|$ ની કિમત શોધો 
જો $\int_{\frac{\pi}{6}}^{\frac{\pi}{3}} \sqrt{1-\sin 2 x} d x=\alpha+\beta \sqrt{2}+\gamma \sqrt{3}$, જ્યાં $\alpha, \beta$ અને $\gamma$ સંમેય સંખ્યાઓ છે, તો $3 \alpha+4 \beta-\gamma$ $=$...................
વિકલસમીકરણ $5\frac{{{d^2}y}}{{d{x^2}}} = {\left( {1 + {{\left( {\frac{{dy}}{{dx}}} \right)}^2}} \right)^{\frac{3}{2}}}$ની કક્ષા અનેપરિમાણ $..........$ અને $...........$ છે.
$\int_{\,0}^{\,2\pi } {|\sin x|\,dx = } $
ધારો કે $f: {R} \rightarrow {R}$ એ $f(x)=\left\{\begin{array}{cc}\frac{1-\cos 2 x}{x^2}, & x<0 \\ \alpha, & x=0, \\ \frac{\beta \sqrt{1-\cos x}}{x}, & x>0\end{array}\right.$ મુજબ વ્યાખ્યાયિત વિધેય છે, જ્યાં $\alpha, \beta \in {R}$. જે $x=0$ પ૨ $f$ સતત હોય, તો $\alpha^2+\beta^2=$...........
જો $a, b, c,$ એ શૂન્યતર સંકર સંખ્યા છે કે જે  $a^2 + b^2 + c^2 = 0$ અને $\left| {\begin{array}{*{20}{c}} {{b^2} + {c^2}}&{ab}&{ac}\\ {ab}&{{c^2} + {a^2}}&{bc}\\ {ac}&{bc}&{{a^2} + {b^2}} \end{array}} \right| = k\ {a^2}{b^2}{c^2},$ નું પાલન કરે છે તો $k$ મેળવો.
જો $f(x) = {\cos ^{ - 1}}\left[ {{{1 - {{(\log x)}^2}} \over {1 + {{(\log x)}^2}}}} \right]\,,$ તો $f\ '(e) = $