$(i)K_2PtCl_6$   $(ii) PtCl_4.2NH_3$   $(iii) PtCl_4.3NH_3$   $(iv) PtCl_4.5NH_3$ સંકીર્ણને ધ્યાનમાં લેતા, જલીય દ્રાવણમાં વિદ્યુત વાહકતા.....
  • A$256, 0, 97, 404$
  • B$404, 0, 97, 256$
  • C$256, 97, 0, 404$
  • D$404, 97, 256, 0$
Advanced
Download our app for free and get startedPlay store
a
a
\(Pt\) નો સવર્ગ અંક \( 6 \) છે. જેથી \(K_2[PtCl_6]- 6\) ત્રણ આયન; \([Pt(NH_3)_2Cl_4] -\) શૂન્ય આયન; \([Pt(NH_3)_3Cl_3]Cl -\) બે આયન; \([Pt(NH_3)_5Cl]Cl_3 -\) ચાર આયન

વાહકતા \(\propto \) આયનની સંખ્યા

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કાલ્પનિક સંકીર્ણ ટ્રાયએમીનેડાયએક્વાક્લોરો કોબાલ્ટ $(III)$ ક્લોરાઈડ ને શેના તરીકે રજૂ કરી શકાય છે
    View Solution
  • 2
    કયો $\pi-$ એસિડ લિગાન્ડ જે તેના $d-$ કક્ષકનો ઉપયોગ તેના સંકીર્ણ સંયોજનમાં સિનેર્જિક બંધન દરમિયાન કરે છે.
    View Solution
  • 3
    સંકીર્ણ ક્લોરોડાયએક્વાટ્રાયએમાઇન કોબાલ્ટ $(III)$ ક્લોરાઇડ નુ સૂત્ર .................. થશે.
    View Solution
  • 4
    $K_4[Fe(CN)_6]$ માં આયર્નની પ્રાથમિક સંયોજકતા ......... થશે.
    View Solution
  • 5
    જેમાં જે બંને સંયોજન સમાન, ચુંબકીય ચાકમાત્રા ધરાવે છે. (સ્પીન માત્ર મૂલ્ય)
    View Solution
  • 6
    હેક્ઝાકલોરાઇડોકોબાલ્ટેટ $(III) $ આયન ઊંચા સ્પીન ધરાવતાં સંકીર્ણમાં મળે છે, તો તેના કોબાલ્ટની શક્ય એવી સંકરિત અવસ્થા કઈ છે?
    View Solution
  • 7
    $[Cr(CN)_6]^{3-}$ સંકીર્ણમાં ચુંબકીય ચાકમાત્રા ..... હોય.
    View Solution
  • 8
    $CFSE$ માટે નીચેનો કયો ઓર્ડર ખોટો છે?
    View Solution
  • 9
    મધ્યસ્થ ધાત્વિય આયનનો સવર્ગાક છ ધરાવતા સંકીર્ણ $FeCl_3.4NH_3$ માંથી એમોનિયા વાયુ દૂર થતો નથી પરંતુ $AgNO_3$ ના જલીય દ્રાવણ સાથે સફેદ અવક્ષેપ આપે છે. તો તે સંકીર્ણનું $IUPAC$ નામ કયું હશે?
    View Solution
  • 10
    નીકલ $(z = 28)$ એ એકઋણી એકદંપતીય લીગેન્ડ $X -$ સાથે જોડતા અનુચુંબકીય સંકીર્ણ $[NiX_4]^{2-}$ બનાવે છે, તો નીકલ મા અયુગ્મિત ઇલેકટ્રોનની સંખ્યા અને આ સંકીર્ણ આયનની ભૂમિતિ ....... છે.
    View Solution