Question
ઇલાજ $($સમસ્યા, ઉપાય, આધાર$)$

Answer

ઉપાય

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેનામાંથી કયું જોડકું સમાનાર્થી માટે સાચું છે? $A.$ વેદના – મેઘના B. ઉમંગ – કષ્ટ $C.$ તાકાત – શક્તિ
નીચેનામાંથી કયું જોડકું સમાનાર્થી માટે સાચું નથી?
$A.$ પ્રકાશ – તમસ
$B.$ હોશિયાર - નિપુણ
$C.$ કોમલ - લીસું
નીચેનામાંથી કયું જોડકું સમાનાર્થી માટે સાચું નથી?
$A.$ શીતલ – ગરમ
$B.$ સફેદ – ધોળું
$C.$ કોમલ - લીસું
ઋણી $($આભારી, માફી, પાણી$)$
‘અમી’ નો સમાનાર્થી શબ્દ જણાવો.
$A.$ વિષ
$B.$.પાણી
$C.$ સુધા
સિંહ $($સાવજ વનેચર રાજા$)$
મબલક$($પુષ્કળ, હલકું, કીમતી$)$
નીચેના સમાનાર્થીનું કયું જોડકું યોગ્ય નથી? $A.$ અક્કલ – બુદ્ધિ $B.$ અતિથી – પારોણો $C.$ ખુશ્બો – બદલો
નીચેનામાંથી કયું જોડકું સમાનાર્થી માટે સાચું છે? $A.$ વ્યથા – વાયા $B.$ ત્વરિત – ઝડપી $C.$ ઘોડો – નેત્ર
કસબ $($હોશિયારી, હુન્નર, ચાલાકી$)$