Question
સિંહ $($સાવજ વનેચર રાજા$)$

Answer

સાવજ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેનામાંથી કયું જોડકું સમાનાર્થી માટે સાચું નથી?
$A.$ મશ્કરી – ગંભીર
$B.$ સફેદ – ધોળું
$C.$ કોમલ - લીસું
વિશ્વવિખ્યાત $($નામચીન શ્રેષ્ઠ જગપ્રસિદ્ધ$)$
નીચેનામાંથી કયો શબ્દ ‘જરીક’ નો સમાનાર્થી શબ્દ છે ?
$A.$ થોડુક
$B.$ ઘણું
$C.$ માપમાં
નીચેનામાંથી કયું જોડકું સમાનાર્થી માટે સાચું છે? $A.$ વ્યથા – દુ:ખી $B$. હોશ – આંખ $C$. જગ – દુનિયા
અતિથિ$($સાધુ, વૈરાગી, મહેમાન$)$
ટાણું $($ભાણું, કાણું, અવસર$)$
ઇલાજ $($સમસ્યા, ઉપાય, આધાર$)$
હુન્નર $($ખેતી, વ્યવસાય, શિક્ષક$)$
નીચેનામાંથી કયો શબ્દ ‘અણસાર’ નો સમાનાર્થી શબ્દ છે ?
$A.$ સંકેત
$B.$ માર્ગ
$C.$ સોનું
નીચેનામાંથી કયો શબ્દ ‘તાલીમ’ નો સમાનાર્થી શબ્દ છે ?
$A.$ શિક્ષણ
$B.$ ઇનામ
$C.$ દહાડો