$AgI$ માટે $log\, K_{sp}$ નું મૂલ્ય શું હશે? (જ્યાં $K_{sp}=$ દ્રાવ્યતા નીપજ)
$E_{C{r_2}O_7^{2 - }/C{r^{3 + }}}^o = 1.33\,V\,,\,E_{MnO_4^ - /M{n^{2 + }}}^o = 1.51\,V$ છે. તો ઘટકો $(Cr, Cr^{3+}, Mn^{2+}$ અને $Cl^-)$ ની રિડક્શન ક્ષમતાનો સાચો ક્રમ જણાવો.