ઇલેક્ટ્રોફાઇલ (ઇલેક્ટ્રોન અનુરાગી) ના સંદર્ભમાં સાચુ વિધાન પસંદ કરો.
  • A
    ઇલેક્ટ્રોન અનુરાગી ઋણભારિત છે અને તે બીજા ઇલેક્ટ્રોન અનુરાગી પાસેથી ઇલેક્ટ્રોન-યુગ્મ સ્વીકારી બંધ બનાવી શકે છે.
  • B
    ઇલેક્ટ્રોન અનુરાગી સામાન્ય રીતે તટસ્થ ધટક છે અને કેન્દ્ર અનુરાગી પાસેથી ઇલેક્ટ્રોનયુગ્મ સ્વીકારી બંધ બનાવી શકે છે.
  • C
    ઇલેક્ટ્રોન અનુરાગી તટસ્થ અથવા ધનભારિત ઘટકો છે અને કેન્દ્રઅનુરાગી પાસેથી ઇલેક્ટ્રોનિયમ સ્વીકારી બંધ બનાવી શકે છે.
  • D
    ઇલેક્ટ્રોન અનુરાગી ઋણવીજભારિત ઘટકો હોય છે અને કેન્દ્રઅનુરાગી પાસેથી ઇલેક્ટ્રોનયુગ્મ સ્વીકારીબંધ બનાવી શકે છે.
NEET 2017, Medium
Download our app for free and get startedPlay store
c
Electrophile can be either neutral or positively charged species and can form a bond by accepting a pair of electron from a nucleophile.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    મુક્ત મૂલકના કયા બંધારણમાં મહત્તમ સંસ્પદન જોવા મળશે? $ [[\phi = C_6H_5]$
    View Solution
  • 2
    ઈલેકટ્રોઅનુરાગી કયો છે ?
    View Solution
  • 3
    વિભાગ $A$ અને વિભાગ $B$ સંદર્ભેં સાચા જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો :

    વિભાગ $A$

    વિભાગ $B$

    $(1)$ મુકત મૂલક(Free radical)

    $(A)$ લુઇસ બેઈઝ

    $(2)$ ઇલેકટ્રોન અનુરાગી (Electrophile)

    $(B)$ વિધુત તટસ્થ

    $(3) $કેન્દ્રઅનુરાગી (Nucleophile)

    $(C)$ સંયોજકતા કક્ષામાં ઇલેકટ્રોન અષ્ટક ઍસિડ

     

    $(D)$ લુઇસ ઍસિડ

     

    $(E)$ ઇલેકટ્રોન અષ્ટક અપૂર્ણ અને સંયોજકતા કક્ષામાં એકી સંખ્યાના ઇલેક્ટ્રોનો

     

    $(F)$ ઇલેકટ્રોન અષ્ટક અપૂર્ણ

    View Solution
  • 4
    નીચે પૈકી કયો સૌથી વધારે સ્થાયી કાર્બોકેટાયન છે?
    View Solution
  • 5
    કયા બંધારણ સૌથી સ્થાયી છે ?
    View Solution
  • 6
    કયો પદાર્થ ન્યુનતમ હાઈડ્રોજીનેશન ઉષ્મા ધરાવે છે ?
    View Solution
  • 7
    નીચેનામાંથી કયામાં સૂચિત બંધ  અંગેના પરિભ્રમણમાં સૌથી ઓછો અવરોધ છે?
    View Solution
  • 8
    કાર્બએનાયન ની સ્થિરતા નો સાચો ક્રમ શોધો.
    View Solution
  • 9
    સ્થાયી કાર્બોકેટાયન જે ઉપરની પ્રક્રિયામાં બને છે તે શોધો.
    View Solution
  • 10
    ઝાયલેન્સમાં, જે ઉષ્માગતિકીયરીતે   સૌથી સ્થાયી કયું છે?
    View Solution