MCQ
$\int_{\, - \,1}^{\,0} {\frac{{dx}}{{{x^2} + 2x + 2}} = } $
  • A
    $0$
  • $\pi /4$
  • C
    $\pi /2$
  • D
    $ - \pi /4$

Answer

Correct option: B.
$\pi /4$
(b) $I = \int_{ - 1}^0 {\frac{{dx}}{{{x^2} + 2x + 2}}} $$ = \int_{ - 1}^0 {\frac{{dx}}{{{{(x + 1)}^2} + 1}}} $

$ = [{\tan ^{ - 1}}(x + 1)]_{ - 1}^0$

$ = [{\tan ^{ - 1}}1 - {\tan ^{ - 1}}0] = \frac{\pi }{4}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

${x^2}\frac{{dy}}{{dx}} = 2$ નો ઉકેલ મેળવો.
4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના ક્ષેત્રફળમાં તેની ત્રિજ્યાને સાપેક્ષ થતા ફેરફારનો દર _____________ સેમી²/સેમી થાય.
સમીકરણો $x-2y-4={0}$ અને $3x-5y+7={0}$ નો ઉકેલ $x = .........$ અને $y = .........$
જો $A = \left( {\begin{array}{*{20}{c}}1&{ - 1}&1\\2&1&{ - 3}\\1&1&1\end{array}} \right)$ અને $(10)B = \left( {\begin{array}{*{20}{c}}4&2&2\\{ - 5}&0&\alpha \\1&{ - 2}&3\end{array}} \right)$. જો $ B$ એ $A $ નો વ્યસ્ત શ્રેણિક હોય , તો $\alpha $ મેળવો.
સદિશ $\overline {OP} $એ $OX $ સાથે $45^{0}$ અને $OY$ સાથે $60$ ના ખૂણો બનાવે  છે તો  $\overline {OP} $ એ $OZ$ સાથે બનાવેલ ખૂણો ..…… $^o$ શોધો.
જો વિધેય $f: R \rightarrow R$ અને $g: R \rightarrow R$ એ  $f(x)=\left\{\begin{array}{ll}x+2, & x<0 \\ x^{2}, & x \geq 0\end{array}\right.$ અને  $g(x)=\left\{\begin{array}{lr}x^{3}, & x<1 \\ 3 x-2, & x \geq 1\end{array}\right.$ દ્વારા વ્યાખ્યાયિત છે તો $R$ માં રહેલ બિંદુઓની સંખ્યા મેળવો કે જ્યાં $(fog)( x )$ એ વિકલનીય  ન હોય.
જો સંબંધ $R$: $\left\{ {\left( {x,y} \right);3x + 3y = 10} \right\} $ એ ગણ $N$ પર વ્યાખિયાયિત છે 

વિધાન $-1$ : $R$ એ સમિત છે

વિધાન  $-2$ : $R$ એ સ્વવાચક છે

વિધાન $-3$ : $R$ એ પરંપરિત છે.

    હોય તો આપેલ વિધાન માટે સાચી શ્રેણી ........... થાય.

(જ્યા $T$ અને $F$ નો અર્થ અનુક્ર્મે સાચુ અને ખોટુ છે.) 

વિધેય $f(x)=[x(x-1)+1]^{\frac{1}{3}}, x \in[0,1]$ નું મહત્તમ મૂલ્ય  ..................... છે.
જો ધારો $\vec a, \vec b, \vec c$ હોય તેવા સમાંતરફલકનુ ઘનફળ $12\,$ ઘન એકમ હોય તો જેની ધારો $ \vec a - \vec b, \vec b - \vec c, \vec a + \vec b - \vec c$  હોય તેવા સમચતુષ્ફલકનુ ઘનફળ  .............  ઘન એકમ થાય. 
જો વિધેય $f(x)=\left(\frac{\sqrt{3 e}}{2 \sin x}\right)^{\sin ^2 x}, x \in\left(0, \frac{\pi}{2}\right)$ ની સ્થાનીય મહત્તમ કિંમત $\frac{k}{e}$ હોય, તો $\left(\frac{k}{e}\right)^8+\frac{k^8}{e^5}+k^8=...........$