MCQ
$\int_{-1}^1 \log \left(\frac{2019-x}{2019+x}\right) d x=$ .....................
  • $0$
  • B
    $\log 2019$
  • C
    1
  • D
    $2 \log (2019)$

Answer

Correct option: A.
$0$
(A) 0
$I=\int_{-1}^1 \log \left(\frac{2019-x}{2019+x}\right) d x$
$f(x)=\log \left(\frac{2019-x}{2019+x}\right)$ લો.
$\therefore \quad f(-x)=\log \left(\frac{2019+x}{2019-x}\right)$
$\begin{array}{l}=\log \left(\frac{2019-x}{2019+x}\right)^{-1} \\ =-\log \left(\frac{2019-x}{2019+x}\right) \\ =-f(x)\end{array}$
$\therefore$ આપેલ વિધેય અયુગ્મ વિધેય છે.
$\therefore \quad I=0$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $A = \left[\begin{matrix}a & b \\b & a \\ \end{matrix}\right]$ અને $A^2 = \left [\begin {matrix}\alpha & \beta \\\beta & \alpha \\ \end{matrix}\right]$ તો
વ્યકિત A સાચું બોલે તેની સંભાવના $\frac{4}{5}$ છે અને વ્યકિત B સાચું બોલે તેની સંભાવના $\frac{3}{4}$ છે. કોઈપણ ઘટના વિષે બોલવાનું હોય ત્યારે બંને વ્યકિતઓનો અભિપ્રાય વિરોધાભાસી હોય તેની સંભાવના ___________ છે.
જો $x \geq 1$, તો  $2 \tan^{-1} x + \sin^{-1} (\frac{2x}{1+x^2})$ ની કિમત મેળવો.
$ Sin^{-1}(Sin \frac{3\pi}{5}) = $ _______
યાર્દચ્છિક રીતે બે અંકોની સંખ્યા પસંદ કરતાં તે ગણ $\left(n \in N:\left(2^{n}-2\right)\right.$ કે જે  $3$ નો ગુણક છે $)$ માંથી હોય તેની સંભાવના મેળવો.
એક કંપનીમાં મોટરસાયકલનાં નિર્માણ માટે બે કારખાના $A$ અને $B$ છે . $60 \%$ મોટરસાયકલ નું કારખાના $A$ માં નિર્માણ થાય છે અને બાકી રહેલા નું કારખાના $B$ માં નિર્માણ થાય છે. કારખાના $A$ માં નિર્મિત $80 \%$ મોટરસાયકલને આદર્શ ગુણવત્તાની કક્ષામાં મુકવામાં આવી છે, જયારે કારખાના $B$ માં નિર્મિત $90\%$ મોટરસાયક્લને આદર્શ ગુણવત્તાની કક્ષા માં મુકવામા આવી છે. કુલ ઉત્પાદન માંથી એક મોટરસાયક્લ યાદચ્છિક રીત પસંદ કરવામાં આવે છે અને તે આદર્શ ગુણવત્તાની કક્ષાની માલુમ થાય છે. તે કારખાના $B$ માં નિર્માણ પામવાની સંભાવના જો $p$ હોય, તો $126 p=$...............
એક પક્ષપાતી સિક્કા માટે છાપ $(head)$ મેળવાની સંભાવના $\frac{1}{4}$ છે.છાપ આવે ત્યાં સુધી તેને સતત ઉછાળવામાં આવે છે.ધારો કે જરૂરી ઉછાળની સંખ્યા $N$ છે.જો સમીકરણ $64 x ^2+5 Nx +1=0$ ને વાસ્તવિક બીજ ન હોવાની સંભાવના $\frac{ p }{ q }$ હોય,જ્યાં $p$ અને $q$ પરસ્પર અવિભાજ્ય છે, તો $q-p =......$
$\tan ^{-1} \sqrt{4\left(x^2+x+1\right)}$ નો વિસ્તાર $ .......... $ છે .
જો $f(x) = {\cos ^{ - 1}}\left( {\frac{{2x}}{{1 + {x^2}}}} \right) + {\sin ^{ - 1}}\left( {\frac{{1 - {x^2}}}{{1 + {x^2}}}} \right)$ તો  $f(1) + f(2)$ ની કિમંત મેળવો.
ધારોક $\mathrm{ABC}$ એ $15 \sqrt{2}$ ચો. એકમ ક્ષેત્રફળ વાળો એક ત્રિકોણ છે અને સદિશો $\overrightarrow{\mathrm{AB}}=\hat{i}+2 \hat{j}-7 \hat{k}$, $\overrightarrow{\mathrm{BC}}=\mathrm{a} \hat{i}+\mathrm{b} \hat{j}+c \hat{k}$ તથા $\overrightarrow{\mathrm{AC}}=6 \hat{i}+\mathrm{d} \hat{j}-2 \hat{k}, \mathrm{~d}>0$ છે. તો ત્રિકોણ $\mathrm{ABC}$ ની મોટામાં મોટી બાજુની લંબાઈ નો વર્ગ ............. છે.