MCQ
$\int_{ - 2}^2 {(a{x^3} + bx + c)} $ એ . . . . પર આધારિત છે.
  • A
    $a$
  • B
    $b$
  • $c$
  • D
    $a$ અને $b$

Answer

Correct option: C.
$c$
c
(c) $\int_{ - 2}^2 {(a{x^3} + bx + c)dx = \left[ {\frac{{a{x^4}}}{4} + \frac{{b{x^2}}}{2} + cx} \right]} _{ - 2}^2= 4c.$

Hence depends on $c$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\int_0^{2\pi } {\frac{{\sin 2\theta }}{{a - b\,\cos \theta }}\,d\theta = } $
ધારો કે સદિશ $a, b, c$ અને છે કે જેથી $(a × b) × (c ×d) = 0$. જો $a$ અને $b$ એ $P_1$ સમતલમાં આવેલા હોય અને $c$ અને $d$ એ $P_2$ સમતલમાં આવેલા હોય તો $P_1$ અને $P_2 $ વચ્ચેનો ખૂણો મેળવો.
$\int_{\,0}^{\,1} {\frac{d}{{dx}}\left[ {{{\sin }^{ - 1}}\left( {\frac{{2x}}{{1 + {x^2}}}} \right)} \right]\,dx} $ = . . . ..
જો $0 < a , b < 1,$ અને $\tan ^{-1} a +\tan ^{-1} b =\frac{\pi}{4},$ હોય તો

$(a+b)-\left(\frac{a^{2}+b^{2}}{2}\right)+\left(\frac{a^{3}+b^{3}}{3}\right)-\left(\frac{a^{4}+b^{4}}{4}\right)+\ldots$ નું મૂલ્ય ..... છે.

વક્રો $y=1+3 x-2 x^2$ અને $y=\frac{1}{x}$ ના છેદ બિદુુ માંનું એક $\left(\frac{1}{2}, 2\right)$ છે. ધારોકે આ વક્રો દ્વારા ધેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ $\frac{1}{24}(l \sqrt{5}+\mathrm{m})-\mathrm{n} \log _e(1+\sqrt{5}), l, \mathrm{~m}, \mathrm{n} \in {N}$ છે. તો $l+\mathrm{m}+\mathrm{n}=$ ..............
અહી $R$ એ વાસ્તવિક સંખ્યા પરનો સંબંધ છે. કે જે $R=\{(a, b): 3 a-3 b+\sqrt{7}$ એ અસંમેય સંખ્યા છે  $\}$. તો  $R$ એ  . . . . 
જો $\begin{vmatrix}a&b&c\\m&n&p\\x&y&z\end{vmatrix}=k$ હોય, તો$\begin{vmatrix}6a&2b&2c\\3m&n&p\\3x&y&z \end{vmatrix}= .......$
મુખ્ય કિંમત શોધો : $\cot ^{-1}(\sqrt{3})$
$\left| {\,\begin{array}{*{20}{c}}{b + c}&{a - b}&a\\{c + a}&{b - c}&b\\{a + b}&{c - a}&c\end{array}\,} \right| = $
$\frac{{x\, - \,1}}{c}\,\, = \,\,\frac{{y\, + \,2}}{{ - 2}}\,\, = \,\,\frac{{z\, - \,3}}{4}$ તથા $\frac{{x\, - \,5}}{1}\,\, = \,\,\frac{{y\, - \,3}}{1}\,\, = \,\,\frac{{z\, + \,1}}{c}$ ની દિશા સમાન હોય , તો $c=....$