MCQ
$\int {\frac{{2\,\,dx}}{{\sqrt {1 - 4{x^2}} }}} $ =
  • A
    ${\tan ^{ - 1}}(2x) + c$
  • B
    ${\cot ^{ - 1}}(2x) + c$
  • C
    ${\cos ^{ - 1}}(2x) + c$
  • ${\sin ^{ - 1}}(2x) + c$

Answer

Correct option: D.
${\sin ^{ - 1}}(2x) + c$
d
(d) $I = \int {\frac{{2dx}}{{\sqrt {1 - 4{x^2}} }}} $.

Put $2x = \sin \theta $ ==> $2dx = \cos \theta \,\,d\theta $
$ \Rightarrow I = \int {\frac{{\cos \theta \,\,d\theta }}{{\sqrt {1 - {{\sin }^2}\theta } }} = \int {\frac{{\cos \theta }}{{\cos \theta }}d\theta = \int {d\theta + c = \theta + c} } } $.
Therefore, $I = {\sin ^{ - 1}}(2x) + c.$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારો કે $P (-2,-1,1)$ અને $Q \left(\frac{56}{17}, \frac{43}{17}, \frac{111}{17}\right)$ એ સમબાજું ચતુષ્કોણ $PRQS$ ના શિરોબિંદુઓ છે. જે વિકર્ણ $RS$ ના દિકગુણોત્તર $\alpha,-1, \beta$ હોય, જ્યાં $\alpha$ અને $\beta$ બંને ન્યૂનતમ નિરપેક્ષ મૂલ્યો ધરાવતાં પૂર્ણાકોં હોય, તો $\alpha^{2}+\beta^{2}=$....................
$\left| {\begin{array}{*{20}{c}}0&a&{ - b}\\{ - a}&0&c\\b&{ - c}&0\end{array}} \right| = $
જો રેખા અક્ષો સાથે અનુક્રમે $\alpha,\beta,\gamma$ મા૫ના ખૂણા બનાવે તો $......... .$
$kx ^3-9 x ^2+9 x +3$ એ પર વધતું વિઘેય હોય તો............
જો $f(x) = x^3 + ax^2 + bx + c, x = 3$ આગળ ન્યૂનત્તમ અને $x = -1$ આગળ મહત્તમ હોય તો......
વિકલ સમીકરણ $2xy\,\, dy = (x^2 + y^2 + 1) dx$ ............. નુ છે.
જો  $y = f(x)$ એ વિકલ સમીકરણ  $\frac{{dy}}{{dx}} = \left( {\tan \,x - y} \right){\sec ^2}\,x,\,x \in \left( { - \frac{\pi }{2},\frac{\pi }{2}} \right)$ નો ઉકેલ છે કે જ્યાં  $y(0) = 0$ આપેલ હોય તો  $y\left( { - \frac{\pi }{4}} \right)$ મેળવો.
જો $I$ એ મશીનની ખરીદ કિંમત હોય અને $V(t)$  એ તેની મશીનની $ t $ વર્ષ ઉપયોગ પછીની કિંમત ર્દશાવે છે.તો $V(t)$ નો ઘટવાનો દર વિકલ સમીકરણ $\frac{{dV\left( t \right)}}{{dt}} = - k\left( {T - t} \right)$ મુજબ છે,કે જયાં $k > 0$ એ અચળ છે અને $T$ એ મશીનની કુલ ઉંમર છે.તો મશીનની $V(T)$ ની ભંગાર કિંમત મેળવો.
જો ચોરસ શ્રેણિક  $A$ અને $B$ ની કક્ષા $3$ છે કે જેથી  $AB = A$ અને  $BA = B$ અને શ્રેણિક  $X$,$Y$ અને  $Z$ ને  $(X = A^4 + B^4)$, $Y$ = $A^{10}+ B^{10},$ દ્વારા વ્યાખ્યાયિત હોય તો $X -Y$ મેળવો.
$\int_{}^{} {x\sin x{{\sec }^3}x\,dx = } $