MCQ
$\int \frac{d x}{\sqrt{9 x-4 x^2}}=\ ........... $
  • A
    $\frac{1}{9} \sin ^{-1}\left(\frac{9 x-8}{8}\right)+c$
  • B
    $\frac{1}{2} \sin ^{-1}\left(\frac{8 x-9}{9}\right)+c$
  • C
    $\frac{1}{3} \sin ^{-1}\left(\frac{9 x-8}{8}\right)+c$
  • D
    $\frac{1}{2} \sin ^{-1}\left(\frac{9 x-8}{9}\right)+c$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\int_0^{\pi /4} {} (\cos x - \sin x)dx + \int_{\pi /4}^{5\pi /4} {} (\sin x - \cos x)dx$ $ + \int_{2\pi }^{\pi /4} {} (\cos x - \sin x)\,dx  =$
ધારો કે બે રેખાઓની દિક્કોસાઇન $\text{l,m,n}$ છે તથા $\text{a,b,c,p,q,r}$ સ્વૈ૨ અચળ છે. દિક્કોસાઇને માટે $pl + pm + rn = 0$ અને $al^2+bm^2+cn^2=0$ છે. રેખાઓ એકબીજીને સમાંત૨ હોય , તો
વિધેય $f(x)=9^{x}-3^{x}+1$ નો વિસ્તાર..................હોય.
$\cos ^{-1}(\cos (-5))+\sin ^{-1}(\sin (6))-\tan ^{-1}(\tan (12))$ ની કિમંત મેળવો. (પ્રતિવિધેયની મૂળભૂત કિમંતો ધ્યાનમાં લેવી )
જો ત્રણ ઘટનાઓ $A, B$ અને $C$ પરસ્પર જોડયુક્ત સ્વતંત્ર ઘટના હોય અને $\bar E$  એ ઘટના $E$ ની પૂરક ઘટના દર્શાવે છે અને જો $P(A \cap B \cap C) = 0$  અને  $P(C) > 0,$ તો $P[(\bar A \cap \bar B)|\,C]$ મેળવો.
એક પાસો એવી રીતે ફેંકવામાં આવે કે જેથી સંખ્યા $'i'$ ની સંભાવના તેના વ્યસતને સમપ્રમાણમાં છે તો એકવાર ફેકતા પાસા પર સંખ્યા $3$ આવે તેની સંભાવના મેળવો. 
ધારો કે $\alpha \in R$ એવો છે કે જેથી વિધેય $f(x)=\left\{\begin{array}{ll} \frac{\cos ^{-1}\left(1-\{x\}^{2}\right) \sin ^{-1}(1-\{x\})}{\{x\}-\{x\}^{3}}, & x \neq 0 \\ \alpha, & x=0 \end{array}\right.$ એ $x=0$ પાસે સતત છે, જ્યાં $\{x\}=x-[x],[x]$એ $x$ અથવા $x$ થી નાનો મહત્તમ પૂર્ણાક છે, તો
ધારોકે $T$ અને $C$ એ અતિવલય $16 x^2-y^2+64 x+4 y+44=0$ ની અનુક્રમે અનુપ્રસ્થ તથા અનુબદ્ધ અક્ષો છે. તો પરવલય $x^2=y+4$ ની ઉપર, અનુપ્રસ્થ અક્ષ $T$ ની નીચે તથા અનુબધ્ધ અક્ષ ની જમણી બાજુ એ આવેલ પ્રદેશનું ક્ષેત્રફળ $..........$ છે.
$A (a, 0, 0) B (0, b, 0), C(0, 0, c) $ અને $O(0, 0, 0) $ થી સમાન અંતરે આવેલ બિંદુ $ P$  ના યામ …….. છે, જયાં $a, b, c \neq  0.$
જો $f(1) = 3,\,f'(1) = 2,$ તો ${d \over {dx}}\{ \log f\,({e^x} + 2x)\} $ એ $x = 0$ આગળ મેળવો.