MCQ
$\int {\frac{{{e^{{{\tan }^{ - 1}}\sqrt x }}}}{{\sqrt x  + x\sqrt x }}dx = } $
  • A
    ${e^{{{\tan }^{ - 1}}\sqrt x }} + c$
  • B
    $\frac{1}{2}{e^{{{\tan }^{ - 1}}\sqrt x }} + c$
  • C
    $\log {\tan ^{ - 1}}\sqrt x  + c$
  • $2{e^{{{\tan }^{ - 1}}\sqrt x }} + c$

Answer

Correct option: D.
$2{e^{{{\tan }^{ - 1}}\sqrt x }} + c$
d
Put $\tan ^{-1} \sqrt{x}=t$

$\frac{1}{1+x} \times \frac{1}{2 \sqrt{x}} d x=d t$

$\frac{d x}{\sqrt{x}+x \sqrt{x}}=2 d t$

$\int \mathrm{e}^{\mathrm{t}} 2 \mathrm{dt}=2 \mathrm{e}^{\mathrm{t}}+\mathrm{c}$

$=2 \mathrm{e}^{\tan ^{-1} \sqrt{\mathrm{x}}}+\mathrm{c}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારો કે $f: R \rightarrow R$ એ $f(x)=\frac{2 e^{2 x}}{e^{2 x}+\varepsilon}$ મુજબ વ્યાખ્યાયિત છે. તો $f\left(\frac{1}{100}\right)+f\left(\frac{2}{100}\right)+f\left(\frac{3}{100}\right)+\ldots .+f\left(\frac{99}{100}\right)$ ની કિમંત મેળવો.
$sin^{-1}\left(x-\frac{x^2}{2}+\frac{x^3}{4}-.....\right)+cos^{-1} \left(x^2-\frac{x^4b}{2}+\frac{x^8}{4}\right)= \frac{\pi}{2},0 $ $<$$|x|$$<$$\sqrt{2}$ હોય તો $x=...........$
$f\left( x \right) = \left| {3 - \left| {3 - \left| x \right|} \right|} \right|$ એ કેટલાં બિંદુ આગળ વિકલનીય નથી $?$
પરવલય ${y^2} = 18x$  પરના કયા બિંદુએ $y$ - યામ એ તેના $x$ - યામ કરતાં બમણા દરે વધે.
જો $u = x{y^2}{\tan ^{ - 1}}\left( {{y \over x}} \right)$, તો $x{u_x} + y{u_y} = $
વક્ર $x(x^2 + p) = y -1$ અને $y = 1$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
જો રેખાના દિકગુણોત્તરનો $ 1, -3, 2, $ હોય, તો રેખાના દિક્કોસાઈન મેળવો.
વ્રક ${x^2} = 4y,$ રેખા $x = 2$ અને  $x -$ અક્ષ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
ઉપવલય $\frac{{{x^2}}}{{16}} + \frac{{{y^2}}}{{81}} = 1$ ના સ્પર્શક અને યામાક્ષો વચ્ચેના ત્રિકોણનું ન્યૂનતમ ક્ષેત્રફળ મેળવો.
એક સીડી દીવાલ સાથે $30°$ ખૂણો બનાવે છે. એક માણસ $3$  ફુટ/સેકન્ડના દરથી સીડી ચડી રહ્યો છે. તો તેનો દીવાલ તરફ પહોંચવાનો દર =...