જે બિંદુ $2\vec a \,\, - \,\,3\vec b \,$ અને $\,\,\,3\vec a \,\, - \,\,2\vec b $ ના જોડાણનું બાહ્યવિભાજન રીતે $2 : 3$ ગુણોત્તરમાં વિભાજન કરે તે બિંદુનો સ્થાન સદિશ શોધો.
→જો $f(x) = \left\{ \begin{array}{l}\frac{{{x^4} - 5{x^2} + 4}}{{|(x - 1)(x - 2)|}},\;\;x \ne 1,\;2\\\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,6,\,\,\,x = 1\\\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,12,\,\,\,x = 2\end{array} \right.$ તો $f(x)$ એ . . .. ગણપર સતત થાય.
→જો $\left| {\,\begin{array}{*{20}{c}}a&{{a^2}}&{1 + {a^3}}\\b&{{b^2}}&{1 + {b^3}}\\c&{{c^2}}&{1 + {c^3}}\end{array}\,} \right| = 0$ અને $a = (1,\,a,\,{a^2}),\,b = (1,\,b,\,{b^2}),$ અને $c = (1,\,c,\,{c^2})$ એ અસમતલીય સદીશો છે તો $abc$ ની કિમંત મેળવો.
→