MCQ
$\int_{}^{} {\log (x + 1)dx = } $
  • $(x + 1)\log (x + 1) - x + c$
  • B
    $(x + 1)\log (x + 1) + x + c$
  • C
    $(x - 1)\log (x + 1) - x + c$
  • D
    $(x - 1)\log (x + 1) + x + c$

Answer

Correct option: A.
$(x + 1)\log (x + 1) - x + c$
a
(a)$\int_{}^{} {\log (x + 1)\,dx} = x\log (x + 1) - \int_{}^{} {\frac{x}{{x + 1}}\,dx + c} $$ = x\log (x + 1) - x + \log (x + 1) + c = (x + 1)\log (x + 1) - x + c$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $xy = c^2$  હોય તો $ax + by (a > 0, b > 0) $ નું ન્યૂનત્તમ મૂલ્ય શું હશે ?
જો  ${a_2},{a_3} \in R$ એવા છે કે જેથી $\left| {{a_2} - {a_3}} \right| = 6$ અને  $f\left( x \right) = \left| {\begin{array}{*{20}{c}}
1&{{a_3}}&{{a_2}}\\
1&{{a_3}}&{2{a_2} - x}\\
1&{2{a_3} - x}&{{a_2}}
\end{array}} \right|,x \in R.$ હોય તો $f(x)$ ની મહત્તમ કિમત મેળવો.
જો $x = cy + bz,\,\,y = az + cx,\,\,z = bx + ay$ (કે જ્યાં $ x, y, z $ બધા શૂન્ય ન હોય) તો $x = 0$, $y = 0$, $z = 0$ સિવાય નો ઉકેલ હોય તો $ a, b $ અને  $c$  વચ્ચેનો સંબંધ મેળવો.
જો $\vec a \,\, = \,\,4i\,\, - \,\,2j\,\, + \;\,k,\,\,\vec  b \,\, = \,\,3i\,\, + \;\,2j\,\, - \,\,k$ અને $\vec c \, = \,\,2i\,\, - \,\,j\,\,\;\,2k\,$ એકસમાંતર ષ્ષટફલકની ત્રણ સહાવસનીના છેડો દર્શાવે, તો તેનું ધનફળ મેળવો.
દ્રીધાત સમીકરણ $\mathrm{a} x^2+\mathrm{b} x+\mathrm{c}=0$ ના સહગુણકો $\mathrm{a}, \mathrm{b}, \mathrm{c}$ ને ગણ $\{1,2,3,4,5,6,7,8\}$ માંથી પસંદ કરવામાં આવ્યા છે. આ સમીકરણ ને પુનરાવૃત્ત બીજ હોવાની સંભાવના ............. છે.
$f(x) = x^3 + 6x^2 + px + 2 $ લો જો શક્ય મોટા અંતરાલમાં કે જ્યાં $ f(x)$ એ $(-3, -1) $ માં ઘટતું વિધેય હોય તો $p =…$
${2^{{{({x^2} - 3)}^{3\,}} + 27}}$ ની નાનામાં નાની કિંમત કેટલી છે ?
જો $\begin{vmatrix}1&w^n&w^{2n}\\w^n&w^{2n}&1\\w^{2n}&1&w^n\end{vmatrix}= .......$
જો $A$ કોઈ શૂન્ય સિવાયની કોઈ સ્તંભ વાળો $m \times 1$ પ્રકારનો શ્રેણિક હોય અને $B$ એ કોઈ શૂન્ય સિવાયની હાર વાળો $1 \times n$ પ્રકારનો શ્રેણિક હોય $AB$ તો રેન્ક $=............$
જો $\int_0^1 \frac{1}{\sqrt{3+x}+\sqrt{1+x}} \mathrm{~d} x=\mathrm{a}+\mathrm{b} \sqrt{2}+\mathrm{c} \sqrt{3}$, જ્યાં $\mathrm{a}, \mathrm{b}, \mathrm{c}$ સંમેય સંખ્યાઓ છે, તો $2 \mathrm{a}+3 \mathrm{~b}-4 \mathrm{C}=$.................................