MCQ
જો $\begin{vmatrix}1&w^n&w^{2n}\\w^n&w^{2n}&1\\w^{2n}&1&w^n\end{vmatrix}= .......$
  • $0$
  • B
    $1$
  • C
    $w$
  • D
    $w^2$

Answer

Correct option: A.
$0$
A

$\rightarrow w$ એ $1$ નું ઘનમૂળ છે તેથી ${w^3} = 1,\,{w^{3n}} = {1^n} = 1$

$D=\begin{vmatrix}1 & \ \omega^n & \ \omega^{2n} \\\omega^n & \omega^{2n} & 1 \\\omega^{2n} & 1 & \omega^n \end{vmatrix}$

$=1( \omega^{3n} - 1)- \omega^n(\omega^{2n}-\omega^{2n})+ \omega^{2n}(\omega^{n}-\omega^{4n})$

$=1(1-1)- \omega^n(0)+ \omega^{3n}(1-\omega^{3n})$

$=0-0+0$

$=0$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આપેલ પૈકી કયો સંબંધ અસત્ય છે $?$
એક ચોરસ $ABCD$ કે જેનો વિકર્ણની લંબાઇ $2a$ છે તેને વિકર્ણ $AC$ પરથી વાળવામાં આવે છે કે જેથી સમતલો $DAC$ અને $BAC$ એકબીજાને કાટખૂણે રહે છે તો $DC$ અને $AB$ વચ્ચેનું ન્યુનતમ અંતર કેટલુ થાય ?
An integer $x$ is chosen at random from $1$ to $50$ . The probability that $x +\frac{336}{x} \leq 50 $ is
જો કોઈ સમઘનની ત્રણ ધારો એ અવકાશના ત્રણ અક્ષો હોય , તો ઊગમબિંદુ અને તેની વિરૂદ્ઘ બાજુના ખૂણા ૫૨ આવેલા બિંદુને જોડતા વિકર્ણના દિક્ગુણોત્ત૨ $..........$ થાય.
અસમતા $2x + y > 5$ નો ઉકેલગણ મેળવો. 
રેખા $X-$ અક્ષ અને $Z-$ અક્ષ સાથે $\theta$ માપનો તથા $Y-$ અક્ષ સાથે $\beta$ માપનો ખૂણો બનાવે છે. જો $\sin^2 \beta=3\sin^2\theta$ હોય, તો $\cos^2\theta=\ ........... $
$\int_{}^{} {\frac{1}{{{x^2}\sqrt {1 + {x^2}} }}} \;dx = $
જો વિધેય $f(x)$ એ આ મુજબ વ્યાખિયાયિત હોય 

$\begin{gathered}
  f\left( x \right) = \left[ \begin{gathered}
  {\cos ^{ - 1}}\left( \mu  \right) + {x^2},0 < x < 1 \hfill \\
  4x\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,,x \geqslant 1 \hfill \\ 
\end{gathered}  \right.,f\left( x \right) \hfill \\
   \hfill \\  \end{gathered}$ જેને $x =$ $1$ આગળ સ્થાનીય ન્યુન્તમ કિમત મળે તો $\mu$ ની ક્યા અંતરાલમા મળે ?  

જો $\vec a,\vec b,\vec c$ એ એવા શૂન્યેતર અને અસમતલીય સદિશો છે કે જેથી $\left( {\vec a + \lambda \vec b} \right).\left[ {\left( {\vec b + 3\vec c} \right) \times \left( {\vec c - 4\vec a} \right)} \right] = 0$ ,થાય તો $\lambda $ ની કિમત મેળવો. 
વિકલ સમીકરણ ${\left( {1 + {{\left( {\frac{{dy}}{{dx}}} \right)}^2}} \right)^{3/4}} = {\left( {\frac{{{d^2}y}}{{d{x^2}}}} \right)^{1/3}}$ ના પરિમાણ મેળવો.