MCQ
$\int \tan ^8 x \cdot \sec ^4 x d x=$ _________ + C.
  • A
    $\frac{\tan ^9 x}{9}-\frac{\tan ^7 x}{7}$
  • B
    $\frac{\tan ^{11} x}{11}-\frac{\tan ^9 x}{9}$
  • C
    $\frac{\tan ^9 x}{9}+\frac{\tan ^7 x}{7}$
  • $\frac{\tan ^{11} x}{11}+\frac{\tan ^9 x}{9}$

Answer

Correct option: D.
$\frac{\tan ^{11} x}{11}+\frac{\tan ^9 x}{9}$
(D)

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વ્રક $y = f(x)$, $x -$ અક્ષ અને રેખા $x = 1$ અને $x = b$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ $\frac{5}{{24}}\pi $, હોય તો $f(x)$ મેળવો.
ગોલકની ત્રિજ્યાના દરનો ફેરફાર $0.1  $ સેમી/સેકન્ડ છે. તેના પૃષ્ઠફળના ફેરફારનો દર શોધો. જ્યારે તેની ત્રિજ્યા $200 $ સેમી છે.
કોઈ પણ સદિશ $\vec{a}=a_1 \hat{i}+a_2 \hat{j}+a_3 \hat{k}$, જ્યાં $10\left|a_i\right|<1, i =1,2,3$. માટે નીચેનાં વિધાનો ધ્યાન લો :

$(A)$ : $\max \left\{\left|a_1\right|,\left|a_2\right|,\left|a_3\right|\right\} \leq|\vec{a}|$

$(B)$ : : $|\vec{a}| \leq 3 \max \left\{\left|a_1\right|,\left|a_2\right|,\left|a_3\right|\right\}$ તો

જો $A(adj \ A)=8I$ જેના માટે $3\times 3$ શ્રેણિક હોય તો $|A|=....................$
જો $y=1+x+\frac{x^2}{2!}+\frac{x^3}{3!}+\ldots .$, હોય, તો $\frac{d y}{d x}=$ ________.
$n \in \mathbb{N}$ માટે, જો $\cot ^{-1} 3+\cot ^{-1} 4+\cot ^{-1} 5+\cot ^{-1} n=\frac{\pi}{4}$ હોય, તો $n=$............
ગણ $A = \{1,2,3,4, 5\}$ અને સંબંધ $R =\{(x, y)| x, y\ \in A$ અને $x < y\}$ તો $R$ એ $. . ......$
જા $\begin{bmatrix} x & -5 & -1\end{bmatrix}  \begin{bmatrix}1 & 0 & 2 \\ 0 & 2 & 1 \\ 2 & 0 & 3\end{bmatrix}  \begin{bmatrix} x \\ 4 \\ 1\end{bmatrix}= O$ હોય, તો $x =\ldots \ldots \ldots \ldots$ થાય.
જો $f( x )=\log _7\left(\log _3 x \right)$ તો $f^{\prime}( x )=\ldots \ldots$.
જો  $\frac{d}{{dx}}\,G\left( x \right) = \frac{{{e^{\tan \,x}}}}{x},\,x \in \left( {0,\pi /2} \right)$, તો  $\int\limits_{1/4}^{1/2} {\frac{2}{x}} .{e^{\tan \,\left( {\pi \,{x^2}} \right)}}dx$ મેળવો.