MCQ
$\int_0^{\frac{\pi}{2}} \frac{\tan x}{1+\tan } d x=\ ............ $
  • A
    $\frac{\pi}{2}$
  • B
    $\frac{\pi}{3}$
  • C
    $\frac{\pi}{4}$
  • D
    $-\pi$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\int_{\, - \pi /2}^{\,\pi /2} {{{\sin }^4}x{{\cos }^6}x\,dx = } $
એકમ સદિશ મેળવો કે જે સદીશ $5i + 2j + 6k$ ને લંબ  હોય અને સદીશો $2i + j + k$ અને $ i - j + k$ ને સમતલીય હોય.
જો સમીકરણની સંહતિ $x - ky - z = 0, kx - y - z = 0$ અને $x + y - z = 0$ ને શૂન્યતર ઉકેલ હોય, તો $k$ ની કિમત મેળવો.
પરવલય $y = 4{x^2},$ $y - $ અક્ષ અને રેખાઓ$y = 1,\,\,y = 4$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
ધારોકે કક્ષા $m$ વાળા ચોરસ શ્રેણિક $A$ નો નિશ્ચાયક $m-n$ છે,જ્યાં $m$ અને $n$ એ $4 m+n=22$ અને $17 m+4 n=93$ નું સમાધાન કરે છે. જો $\operatorname{det}(n \operatorname{adj}(\operatorname{adj}(m A)))=3^a 5^b 6^c$ હોય, તો $a+b+c=......$
યાદ્રચ્છિક ચલ $X$ ના દ્વિપદી વિતરણમાં જો મધ્યક અને વિચરણ અનુક»મે ચાર અને બે છે,તો $P(X = 1)$ મેળવો.
શ્રેણિક $A =\left[\begin{array}{ccc}\alpha & \beta & \gamma \\ \alpha^{2} & \beta^{2} & \gamma^{2} \\ \beta+\gamma & \gamma+\alpha & \alpha+\beta\end{array}\right]$,કે જ્યાં  $\alpha, \beta, \gamma$ એ ત્રણ ભિન્ન પ્રાકૃતિક સંખ્યા છે.  જો $\frac{\operatorname{det}(\operatorname{adj}(\operatorname{adj}(\operatorname{adj}(\operatorname{adj} A))))}{(\alpha-\beta)^{16}(\beta-\gamma)^{16}(\gamma-\alpha)^{16}}=2^{32} \times 3^{16}$ હોય તો ત્રીજોડ $(\alpha, \beta, \gamma)$ ની સંખ્યા   $.....$ થાય.
ધારો કે પ્રદેશ $\left\{(x, y):|2 x-1| \leq y \leq\left|x^2-x\right|, 0 \leq x \leq 1\right\}$ નું ક્ષેત્રફળ $A$ છે,તો $(6 A +11)^2=.............$
$\int\limits_1^{16} {{{\tan }^{ - 1}}\sqrt {\left( {\sqrt x - 1} \right)} } \,\,dx =\ .......$
જો રેખા $\frac{x}{1} = \frac{y}{1} = \frac{z}{{ - 1}}$ પરના બે બિંદુઓ $A$ અને $B$ નુ બિંદુ $P(1, 1,1.)$ થી અંતર $\sqrt 3$ હોય તો બિંદુઓ $A$ અને  $B$ વચ્ચેનુ અંતર મેળવો.