MCQ
$\int_0^2 x(2-x)^{\frac{3}{2}}$ dx =  _______
  • $\frac{32 \sqrt{2}}{35}$
  • B
    $ \frac{54\sqrt{2}}{7} $
  • C
    $ \frac{35\sqrt{2}}{32} $
  • D
    $ \frac{1}{35\sqrt{2}} $

Answer

Correct option: A.
$\frac{32 \sqrt{2}}{35}$
A

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિધેય $x^x(x > 0) $ નું ન્યૂનત્તમ મૂલ્ય ક્યાં આગળ છે?
$\int_{}^{} {\frac{1}{{x\sqrt {1 + \log x} }}\;dx = } $
જ્યારે વિધેય ${f}(x)\, = \,2(\cos 3x\, + \,\cos \,\sqrt 3 \,x)$ તેનું મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરે છે. ત્યારે $x$  ના મૂલ્યની સંખ્યા કેટલી છે ?
ધારોકે $[t]$ એ મહત્તમ પૂર્ણાક વિધેય દર્શાવે છે. જો $\int \limits_0^{2.4}\left[x^2\right] d x=\alpha+\beta \sqrt{2}+\gamma \sqrt{3}+\delta \sqrt{5}$ હોય,તો $\alpha+\beta+\gamma+\delta=......$
$\int_0^1 {\frac{{{x^b} - 1}}{{\log x}}} \,dx  = . . . ..$
જો વિકલ સમીકરણ  $\left(2 x-10 y^{3}\right) d y+y d x=0$ નો ઉકેલ કે જે બિંદુઓ $(0,1)$ અને $(2, \beta)$ માંથી પસાર થાય છે તો $\beta$ એ  .  . .  સમીકરણનો ઉકેલ બને.
જો $a = 3i - 6j - 24k$ તો નીચેનામાંથી કયો સદિશ $a$ ને લંબ હોય ?
વિકલ સમીકરણ $\frac{d y}{d x}+\frac{x+a}{y-2}=0, y(1)=0$ દ્વારા બનતા વક્ર $C$ નું આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ $4 \pi$ છે. અહી બિંદુઓ $P$ અને $Q$ એ વક્ર $C$ અને $y$-અક્ષના છેદબિંદુઓ છે. જો વક્ર $C$ ના  $P$ અને  $Q$ આગળના અભિલંબ $x$-અક્ષને બિંદુઓ $R$ અને $S$ માં છેદે છે. તો રેખાખંડ $RS$ ની લંબાઈ મેળવો.
જો $h(x) = \int\limits_0^x {g(t)dt}$ , કે જ્યાં $g(x)$ એ $\forall x \in R$ માટે વિકલનીય અને અયુગ્મ વિધેય છે અને  $g(x)$ આવર્તીય વિધેય છે કે જેનો આવર્તમાન $3$ છે. 

વિધાન $1 :$ $h(x) + h(-x) = 0$ $\forall x \in R$

વિધાન $2 :$ $h(x) + h(-x)  = 2 \int\limits_0^x {g(t)dt} \forall x \in R$

વિધાન $3 :$ $h(3n) = 0 \forall n \in I$

તો આપેલ પૈકી ક્યાં વિધાન સત્ય છે ?

કિંમત શોધો :  $\tan \left(\sin ^{-1} \frac{3}{5}+\cot ^{-1} \frac{3}{2}\right)$