MCQ
$\int_{\,0}^{\,2\pi } {|\sin x|\,dx = } $
  • A
    $0$
  • B
    $1$
  • C
    $2$
  • $4$

Answer

Correct option: D.
$4$
d
(d) $\int_0^{2\pi } {|\sin x|dx = \int_0^\pi {\sin x\,dx + \int_\pi ^{2\pi } { - \sin x\,dx} } } $

$ = [ - \cos x]_0^\pi + [\cos x]_\pi ^{2\pi } = 1 + 1 + 1 + 1 = 4$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારોકે $A =\{1,2,3,4,5\}$ અને $B =\{1,2,3,4,5,6\}$. તો $f(1)+f(2)=f(4)-1$ નું સમાધાન કરતા વિધેયો $f: A \rightarrow B$ ની સંખ્યા $=.........$
જો $a, b , c \in R$ એવા હોય કે જેથી $a ^{2}+ b ^{2}+ c ^{2}=1$ અને $a \cos \theta=b \cos \left(\theta+\frac{2 \pi}{3}\right)=\operatorname{ccos}\left(\theta+\frac{4 \pi}{3}\right)$ જ્યાં $\theta=\frac{\pi}{9},$ હોય તો સદીશો $a \hat{i}+b \hat{j}+c \hat{k}$ અને $b \hat{i}+c \hat{j}+a \hat{k}$ વચ્ચેનો ખૂણો મેળવો.
અહીં $P$ અને $Q$ એ $3\times3$ પ્રકારનાં એવા શ્રેણિક છે જેના માટે $P$ $Q$. જો $P^3=Q^3$ અને $P^2Q=Q^2P$, તો $\left(P^2+Q^2\right)$ નો નિશ્ચાયક$=...$
વર્તુળ $x^{2}+y^{2}=16$ અને પરવલય $y^2 = 6x$ ના બહારના ભાગથી આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ .....
$\cos ^{-1}\left[\cos \left(-680^{\circ}\right)\right]$ ની મુખ્ય કિંમત........છે.
વિકલ સમીકરણ $ydx - \left( {x + 2{y^2}} \right)dy = 0$ નો ઉકેલ  $x\, = f(y)$ છે જો  $f(-1)\, = 1$, તો $f(1)$ મેળવો.
$\smallint \left( {1 + x - \frac{1}{x}} \right){e^{x + \frac{1}{x}}}\;dx = $
ધારો કે $P ( S )$ એ $S =\{1,2,3, \ldots ., 10\}$ નો ઘાતગણ દર્શાવે છે.$P ( S )$ પર સંબંધો $R_1$ અને $R_2$ નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરો.$A R_1 B$ જો $\left( A \cap B ^{ c }\right) \cup\left( B \cap A ^{ c }\right)=\varnothing$ અને $A R_2 B$ જો $A \cup B ^{ c }=$ $B \cup A ^{ c }, \forall A , B \in P ( S )$.તો:
ધારોકે પ્રદેશ $\left\{(x, y): y \geq x^2, y \geq(1-x)^2, y \leq 2 x(1-x)\right\}$ નું ક્ષેત્રફળ $A$ છે. તો $540\,A =........$
${\tan ^{ - 1}}\left( {{{\sqrt {1 + x} - \sqrt {1 - x} } \over {\sqrt {1 + x} + \sqrt {1 - x} }}} \right)$ નું વિકલન મેળવો.