MCQ
$\int_{\,0}^{\,9} {[\sqrt x + 2]dx}=$ (કે જ્યાં $[.]=$ એ મહતમ પૂર્ણાક છે )
  • $31$
  • B
    $22$
  • C
    $23$
  • D
    એકપણ નહીં.

Answer

Correct option: A.
$31$
(a) $\int_{\,0}^{\,9} {[\sqrt x + 2]} \,dx$

$ = \int_0^1 {2\,dx + \int_1^4 {3\,dx + \int_4^9 {4\,dx} } } $

$ = 2 + (12 - 3) + (36 - 16)$

$ = 2 + 9 + 20 = 31$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આપેલ સમબાજુ ત્રિકોણ $ABC$ ના એક બાજુની લંબાઇ $1$ એકમ અને $P$ એ ત્રિકોણ $ABC$ પર આવેલા પરિવર્તુળ પરનૂ કોઇ બિંદુ હોય તો $|\vec PA|^2+|\vec PB|^2+|\vec PC|^2$ ની કિમત મેળવો. 
સમીકરણ ${x^2} - (a - 2)x - a + 1 = 0$ ના બીજના વર્ગોનો સરવાળો ન્યૂનતમ થાય તે માટે $a$ ની કિંમત મેળવોે.
શ્રેણિક $A$ અને  $C$  એ  $involutary$ શ્રેણિક છે અને $B$ એ સામાન્ય શ્રેણિક હોય તો $(AB^{-1}C)^{-1}$ મેળવો.
$\left| {\,\begin{array}{*{20}{c}}{19}&{17}&{15}\\9&8&7\\1&1&1\end{array}\,} \right| = $
$ \frac{d}{d x}\left(x-\frac{1}{x}\right)^2= $ ____________ .
જો $\left[\overrightarrow{a}\times\overrightarrow{b} \ \ \overrightarrow{b}\times\overrightarrow{c} \ \ \overrightarrow{c}\times\overrightarrow{a}\right]=\lambda[\overrightarrow{a}\ \ \overrightarrow{b}\ \ \overrightarrow{c}]^2$ તો $\lambda=\ ......$
આપેલ પૈકી . . . . યુગ્મ વિધેય છે.
જો $'a'$ એ અવાસ્તવિક સંકર સંખ્યા છે કે જેથી સમીકરણો $ax -a^2y + a^3z= 0$ , $-a^2x + a^3y + az = 0$ અને  $a^3x + ay -a^2z = 0$ ને શૂન્યતર ઉકેલ હોય તો $|a|$ મેળવો.
જો $f$ અને $g$ એ વિકલનીય વિધેય છે કે જે $g'(a) = 2,$ $g(a) = b$ અને $fog = I$ ( તદેવ વિધેય છે ) નું પાલન કરે છે તો $f'(b)  = . . . . .$
$\frac{ d }{ dx }\left( e ^{-\log (1+ x )}\right)=\ldots \ldots \ldots .$.