MCQ
$\int_1^2 {\frac{{\cos (\log x)}}{x}} \,dx = $
  • A
    $\sin \,(\log 3)$
  • $\sin \,(\log 2)$
  • C
    $\cos \,(\log 3)$
  • D
    એકપણ નહીં.

Answer

Correct option: B.
$\sin \,(\log 2)$
b
(b) Put $t = \log x \Rightarrow dt = \frac{1}{x}dx$.

As $x = 2 \Rightarrow t = \log 2$

and $x = 1 \Rightarrow t = 0$, we have

$\int_1^2 {\frac{{\cos (\log x)}}{x}} dx = - \int_0^{\log 2} {\cos t\,dt} = [\sin t]_0^{\log 2}$$ = \sin (\log 2)$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વર્તૂળ ${x^2} + {y^2} = 9$ અને રેખા $x = 1$ દ્વારા બનેલ નાના આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
જો $x=x(\mathrm{t})$ એ વિકલ સમીકરણ $(\mathrm{t}+1) \mathrm{d} x=\left(2 x+(\mathrm{t}+1)^4\right) \mathrm{dt}, x(0)=2$ નો ઉકેલ હોય, તો $x(1)=$. . . . . .. . . .
અહી $y=y(x)$ એ વિકલ સમીકરણ $\frac{ dy }{ dx }+\left(\frac{2 x ^{2}+11 x +13}{ x ^{3}+6 x ^{2}+11 x +6}\right)$ $y=\frac{(x+3)}{x+1}, x>-1$ નો ઉકેલ છે કે જે બિંદુ $(0,1)$ માંથી પસાર થાય છે તો $y (1)$ ની કિમંત મેળવો.
જો $f$ અને $g$ એ $[0,\,\,a]$ પર સતત હોય અને $f(x) = f(a - x)$ અને $g(x) + g(a - x) = 2,$ નું સમાધાન કરે તો  $\int_0^a {f(x)g(x)\,dx = } $
ધારોકે $\vec{a}=2 \hat{i}+3 \hat{j}+4 \hat{k}, \vec{b}=\hat{i}-2 \hat{j}-2 \hat{k}$ અને $\vec{c}=-\hat{i}+4 \hat{j}+3 \hat{k}$.જો $\vec{d}$ એ $\vec{b}$ અને $\vec{c}$ બન્ને ને લંબ સદિશ હોય,અને $\vec{a} \cdot \vec{d}=18$ હોય, તો $|\vec{a} \times \vec{d}|^2=.....................$
$\int_0^{\pi /2} {{{\sin }^2}x{{\cos }^3}x} \,dx = $
$\cos ^{-1}\left[\cos \left(-680^{\circ}\right)\right]$ ની મુખ્ય કિંમત........છે.
બે બળ $4i + j - 3k$ અને $3i + j - k$ ની અસર નીચે એક કણનું $i + 2j + 3k$ થી $5i + 4j + k$ સ્થાનાંતર થાય તો થયેલ કાર્ય ............... $\mathrm{unit}$ માં મેળવો.
રાજ પોતાના ઘરમાં માતા પિતા આગળ $90 \%$ સાચું બોલે છે. જયારે પત્ની આગળ $60 \%$ સાચું બોલે છે.કોઈ એક પ્રસંગને અનુલક્ષીને માતા પિતા અને પત્ની આગળ વિરોઘાભાસી બોલે તેની સંભાવના $.............\%$ છે.
ધારો કે $A (1, \alpha)$, $B (\alpha, 0)$ અને $C (0, \alpha)$ શિરોબિંદુઆવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ $4$ ચોરસ એકમ છે. જો બિંદુઆ $(\alpha,-\alpha),(-\alpha, \alpha)$ અને $\left(\alpha^{2}, \beta\right)$ સમરેખ હોય, તો $\beta$ =...........